By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અનોખું પાગલપન : ૨૪ વર્ષીય રશિયન યુવતીએ બ્રીફકેસ સાથે લગ્ન કર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અનોખું પાગલપન : ૨૪ વર્ષીય રશિયન યુવતીએ બ્રીફકેસ સાથે લગ્ન કર્યા
GeneralInternational

અનોખું પાગલપન : ૨૪ વર્ષીય રશિયન યુવતીએ બ્રીફકેસ સાથે લગ્ન કર્યા

HM News
Last updated: 16/12/2020 5:18 AM
HM News
5 years ago
Share
SHARE

મોસ્કો , તા.૧૬: કોઈ ખાસ ઓબ્જેકટ પ્રત્યે રોમેન્ટિક અટ્રેકશન ફીલ થવું એ એક પ્રકારની માનસિક અવસ્થા છે.ઓબ્જેકટોફિલિયા તરીકે ઓળખાતી આ સમસ્યા યંગસ્ટર્સમાં જયારે જોવા મળે છે ત્યારે તેઓ અળવીતરા અને શોકિંગ કહેવાય એવા નિર્ણયો લે છે.રશિયામાં રહેતાં ૨૪ વર્ષનાં રેઇન ગોર્ડન નામની યુવતીને તેની પાસેની બ્રીફકેસ પ્રત્યે જબરું આકર્ષણ છે.આ બ્રીફકેસને તે પોતાની મેન્ટર ગણાવે છે અને એનું નામ પાડ્યું છે ગિડેઓન. તાજેતરમાં બહેને સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું છે કે તેણે પોતાની આ ગિડેઓન નામની બ્રીફકેસ સાથે લગ્ન કરી લીધાં છે.તેનું કહેવું છે કે તેમની આ રિલેશનશિપ પાંચ વર્ષ જૂની છે. ૨૦૧૫માં રેઇનબહેન આ બ્રીફકેસ એક સ્ટોરમાંથી ખરીદી લાવ્યા હતા. એ પછી તે એના પ્રેમમાં એવી પડી ગઈ કે તે મનોમન તેને પોતાનો જીવનસાથી માનવા લાગેલી.

અમુક તમુક ચીજ જોઈને એના પ્રત્યે આકર્ષાવાનું લક્ષણ રેઇનમાં આઠ વર્ષની ઉંમરે જોવા મળ્યું હતું.પહેલી વાર તે એક નજીકના શોપિંગ સેન્ટરના પ્રેમમાં પડેલી, પણ બાળપણમાં આ વાત તેણે કોઈને કહી નહોતી. એ પછી ૨૦૧૭માં તેને એક પુરુષ સાથે પણ પ્રેમ થયેલો,પણ એ બહુ લાંબો ચાલ્યો નહીં.આ બ્રીફકેસ પ્રત્યેનું આકર્ષણ એટલું હતું કે તેણે બોયફ્રેન્ડને છોડી દીધો અને લાંબા વિચાર બાદ હવે એ જ બ્રીફકેસની સાથે લગ્ન પણ કરી લીધાં.

BREAKING : મુન્દ્રા પોર્ટ પર DRIનું મેગા સર્ચ ઓપરેશન : 65 કન્ટેનરો જપ્ત, 20 કરોડનો ડીઝલ, કેરોસીન, 10 કરોડનો ઇલેકટ્રોનિક સામાન સીઝ
વિપક્ષો એક થઇને ગોવામાં લડયા હોત તો ભાજપ માટે ફાંફા પડી જાત
હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્નિ નતાશાએ આપ્યો દિકરાને જન્મ
સુરત સહિત દ.ગુજ.માં વસતા 20 લાખ ઉત્તર ભારતીયો માટે નવી ટ્રેનો શરૃ કરવા માંગ
સુરતના સંગીની-અરિહંત ગ્રુપ સહીત 27 સ્થળોએ ઈન્ક્મટેક્ષ DDI વિંગનું મેગા સર્ચ ઓપેરશન : બિલ્ડરોમાં ફફડાટ
Share This Article
Facebook Email Print
Previous Article 2020-21માં ભારતના વિકાસદરના પૂર્વ અંદાજમાં 7.7 ટકા સુધારો થવાની ધારણા
Next Article આ છે નવું પાકિસ્તાન જ્યાં મોંઘવારીનો દર આસમાને : આદુ ૧૦૦૦નું કિલો : મરચાનો ભાવ ૨૦૦ : ઘઉં કિલોના ૪૦
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up