By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા, જાણો શું કહ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા, જાણો શું કહ્યું
GeneralNorth Gujarat

અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા, જાણો શું કહ્યું

HM News
Last updated: 13/04/2023 10:20 AM
HM News
3 years ago
Share
Pic : FB
SHARE

– અરવલ્લી બાયડના અપક્ષના ધારાસભ્ય કેસરિયા રંગમાં રંગાયા…
– પહેલા પણ ભાજપમાં હતો,આજે પણ ભાજપમાં છું : MLA ધવલસિંહ ઝાલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના બાદ પણ ભાજપમાં ભરતી મેળો યથાવત રહ્યો છે.ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ ભાજપનો દબદબો વધી રહ્યો છે.હવે બાયડના અપક્ષના ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે.આજે વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા.

અરવલ્લી જિલ્લાના બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કેસરિયો ધારણ કર્યો છે અને આજે વિધીવત રીતે ભાજપમાં જોડાયા હતા.આ તકે મિડીયા સાથે વાત કરતાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીના કેસરિયામાં પહેલેથી રંગાયેલો જ હતો.અને ભૂતકાળમાં પણ પાર્ટી સાથે કામ કર્યુ છે અને ભવિષ્યમાં પણ કરવાનો છું એટલે આમાં કંઇ નવુ નથી.ચૂંટણી પત્યા પછી કાર્યકરો સાથે બેઠક કરી હતી. અને નિર્ણય કર્યો ત્યારે બધાનો એક જ મત હતો કે સરકાર ભાજપની છે અને આપણે સાથે રહીને કામ કરવાનું છે.પહેલા દિવસથી મે ભાજપનો વિરોધ કર્યો નથી અને ભાજપ સાથે જ જોડાયેલો છું.લોકસભામાં ગુજરાતની તમામ બેઠક પર કમળ ખિલવાનું છે એ નિશ્ચિત છે.

મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીમાં બાયડ બેઠક પરથી ટીકીટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરીને જીત મેળવી હતી.અત્રે ઉલ્લેખનીય છે અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અતિક અહેમદની ભયાનક ક્રાઈમ કુંડળી : ચૂંટણીમાં હરાવનારની હત્યા, ગેંગમાં રાખતો પગારદાર શૂટર
Next Article દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા, સક્રિય કેસની સંખ્યા 50 હજારથી નજીક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up