અફઘાનિસ્તાન : ભારતીય પત્રકારની હત્યા, તાલિબાની યુદ્ધ કરી રહ્યા હતા કવર

HM News
1 Min Read

અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે.દાનિશ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. થોડા દિવસથી તે કંધારમાં ચાલી રહેલી સ્થિતીને કવર કરી રહ્યા હતા.શુક્રવારે દાનિશ તાલિબાન અને અફઘાન આર્મીની વચ્ચે ચાલી રહેલા જંગનું કવર કરી રહ્યા હતા.આ દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી છે.

અપઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મમૂદે શુક્રવારે આ વાતની જાણકારી આપતા ટ્વિટ કર્યુ હતું.હત્યા કોણે કરી અને ક્યા કારણોસર થઈ તેના વિશે હજૂ સુધી કોઈ વિગતો આવી નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *