By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અબુ સાલેમ અંગેના અડવાણીના આશ્વાસન સાથે કેન્દ્ર સહમત છે? : સુપ્રીમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અબુ સાલેમ અંગેના અડવાણીના આશ્વાસન સાથે કેન્દ્ર સહમત છે? : સુપ્રીમ
GeneralNational

અબુ સાલેમ અંગેના અડવાણીના આશ્વાસન સાથે કેન્દ્ર સહમત છે? : સુપ્રીમ

HM News
Last updated: 09/03/2022 6:11 AM
HM News
3 years ago
Share
SHARE

– સુપ્રીમે કેન્દ્ર સરકારને જવાબ રજુ કરવા આદેશ આપ્યો અબુ સાલેમને 25 વર્ષથી વધુની સજા નહીં થાય તેવું તત્કાલિન ઉપવડાપ્રધાન અડવાણીએ પોર્ટૂગલ સરકારને આશ્વાસન આપ્યું હતું

નવી દિલ્હી : ગેંગસ્ટર અબૂ સાલેમની સજાની સમયમર્યાદાને લઇને એક મામલામાં સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકાર પાસેથી પોતાનો જવાબ માગ્યો છે.કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તત્કાલીન ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ પોર્ટુગલ સરકારને તે સમયે કહ્યું હતું કે અબૂ સાલેમને 25 વર્ષથી વધુની સજા ન આપી શકાય.

પૂર્વ ઉપવડાપ્રધાનના આ આશ્ચાસનનું વર્તમાન સરકાર પાલન કરી રહી છે કે કેમ તેનો જવાબ રજુ કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનો જવાબ મહત્વનો છે અને જે જવાબ રજુ કરશે તેની અસર એવા લોકોને પરત લાવવા પર થશે કે જેઓ ભાગેડુ છે અને ભારત છોડીને અન્ય દેશમાં જતા રહ્યા છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મામલે સીબીઆઇ દ્વારા જે જવાબ રજુ કરવામાં આવ્યો છે તે સંતોષકારક નથી.જેમાં સીબીઆઇએ કહ્યું છે કે અબૂ સાલેમના પ્રત્યાર્પણ દરમિયાન ભારત સરકાર તરફથી પોર્ટૂગલ સરકારને જે આશ્વાસન આપવામાં આવ્યું હતું તે ભારતીય કોર્ટોમાં બંધનકર્તા નથી.

ન્યાયાધીશ એસકે કૌલ અને એમએમ સુંદરેશની બેંચે કેંદ્રીય ગૃહ મંત્રાલયને એક સોગંદનામુ દાખલ કરવા કહ્યું છે જેમાં સરકારે એ જવાબ આપવાનો રહેશે કે તત્કાલીક પૂર્વ ઉપવડાપ્રધાન એલ કે અડવાણીએ અબૂ સાલેમના પ્રત્યાર્પણ સમયે એવું આશ્વાસન આપ્યું હતું કે અબૂ સાલેમને 25 વર્ષથી વધુની સજા ન થવી જોઇએ.

રશિયાના સૌથી સફળ રાજનેતા Vladimir Putin : જાણો KGB એજન્ટથી રશિયન રાષ્ટ્રપતિ બનવા સુધીની પુતિનની સફર વિશે
નશાખોર બન્યા પોપટ : મધ્યપ્રદેશમાં અફિણના પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતો ચિંતિત
ઈન્ટેલિજન્સ એલર્ટ : સસંદ ભવન પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે આ આતંકવાદી સંગઠન
ઓસ્ટ્રેલિયા અને ભારત શિક્ષણ ક્ષેત્રે નવી તકોનું નિર્માણ કરશે
ગાઝિયાબાદ શરમજનક ઘટના: યુવતીને જીવતી સળગાવી દેવાઈ, ઓળખ કરવી પણ મુશ્કેલ
Share This Article
Facebook Email Print
Previous Article LIC પબ્લિક ઇસ્યુને સેબીની મંજુરી: હવે IPO અંગે નિર્ણય કેન્દ્ર સરકાર લેશે
Next Article Ukraine War: સમગ્ર વિશ્વ થયું રશિયાની વિરૂદ્ધ, અત્યારસુધીમાં આ કંપનીઓએ બંધ કર્યો કારોબાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up