By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદનો વિચિત્ર કિસ્સો : અલગ-અલગ રીતે પોર્ન ફિલ્મોની જેમ શારીરિક સંબંધો બાંધવાની ‘ના’ પાડતા રાત્રે 1 વાગ્યે બેંક ઓફિસર પતિએ પત્નીને કાઢી મૂકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદનો વિચિત્ર કિસ્સો : અલગ-અલગ રીતે પોર્ન ફિલ્મોની જેમ શારીરિક સંબંધો બાંધવાની ‘ના’ પાડતા રાત્રે 1 વાગ્યે બેંક ઓફિસર પતિએ પત્નીને કાઢી મૂકી
AhmedabadGeneral

અમદાવાદનો વિચિત્ર કિસ્સો : અલગ-અલગ રીતે પોર્ન ફિલ્મોની જેમ શારીરિક સંબંધો બાંધવાની ‘ના’ પાડતા રાત્રે 1 વાગ્યે બેંક ઓફિસર પતિએ પત્નીને કાઢી મૂકી

HM News
Last updated: 30/12/2020 10:31 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદમાં અવાર નવાર પતિ-પત્નીના ઝઘડાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.પતિએ પત્નીને અલગ-અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા પત્નીએ પતિને શારીરિક સંબંધ બાંધવાની ના પડી હતી.તેથી આ બાબતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો.આ ઝઘડો એટલો વધારે આગળ વધી ગયો હતો અને રાત્રે 1 વાગ્યે રોષે ભરાયેલા પતિએ પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.પત્નીએ કંટાળીને આખરે અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતીના લગ્ન વર્ષ 2019માં બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા યુવક સાથે થયા હતા.લગ્ન સમયે યુવતીના પિતાએ કરિયાવર લેવા માટે સાસરીયાઓને પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.જેથી દીકરી સાસરીયામાં ડાયનીંગ ટેબલ, AC અને કાર જેવી વસ્તુની ખરીદી કરી શકે.લગ્નના થોડ દિવસો સુધી સાસરીયાઓ પરિણીતા સાથે સરખું વર્તન કર્યું હતું.લગ્નના 15 દિવસ પછી સસરાએ પરિણીતાને ઘર કામ ન આવડતું હોવાનું બાબતે ઠપકો આપ્યો હતો. આ ઘટના પછી થોડા સમય બધું બરાબર ચાલ્યું અને ત્રણ મહિના પછી સાસુ અને નણંદ પણ કામ કરવા માટે પરિણીતાને અવાર નવાર ઠપકો આપતા અને ગાળો આપતા હતા.પરિણીતાએ તેનું લગ્ન જીવન ખરાબ કરવા ન માગતી હોવાના કારણે તે સાસરીયાઓનો ત્રાસ સહન કર્યા કરતી હતી.

તો બીજી તરફ પરિણીતાને પતિને બેંકમાંથી ક્લાર્કમાંથી બેંક ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું હતું.તેથી સાસરીયામાં દહેજની લાલચ જાગી હતી.દહેજના લાલચું સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને કહેવા લાગ્યા કે, હવે અમારો દીકરો બેંકમાં ઓફિસર છે એટલે હવે તું તેની સાથે શોભતી નથી.આ ઉપરાંત સાસુ પરિણીતાને એમ પણ કહેતી હતું કે,તારા પિતા તો કંગાળ છે અને તું દહેજમાં વધારે કઈ લાવી નથી.એક તરફ સાસરીયાઓનો ત્રાસ હતો અને બીજી તરફ શારીરિક સંબંધ બાબતે પતિ પણ પરિણીતાને ત્રાસ આપવા લાગ્યો.

લગ્ન થયા પછી પતિએ પરિણીતા સાથે એક પણ શારીરિક સંબંધ બાંધ્યો ન હોતો કારણે કે,પતિ અલગ-અલગ રીતે શારીરિક રીતે સંબંધ બાંધવાની માગણી કરતો હતો અને પરિણીતાને આ પસંદ ન હતું. 28 ડિસેમ્બરના રોજ પરિણીતાને તેના પતિ સાથે અલગ-અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો થયો અને પતિએ રોષે ભરાઈને રાત્રે એક વાગ્યે પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.તેથી મહિલાએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ મહિલા અભયમ હેલ્પલાઈનમાં કરી હતી અને ત્યારબાદ મહિલાએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકારી બેન્કોએ નવા વર્ષે એક્ત્ર કરવુ પડશે રૂ.430 અબજનું ભંડોળ
Next Article ગજબ છે ! અહીં સુહાગરાતના દિવસે કન્યાની માતા પણ રાત વિતાવે છે….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up