By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદમાં એક વર્ષમાં ૩૦૩૬૦ કૂતરાનું ખસીકરણ,૨.૭૭ કરોડ ખર્ચ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં એક વર્ષમાં ૩૦૩૬૦ કૂતરાનું ખસીકરણ,૨.૭૭ કરોડ ખર્ચ
AhmedabadGeneral

અમદાવાદમાં એક વર્ષમાં ૩૦૩૬૦ કૂતરાનું ખસીકરણ,૨.૭૭ કરોડ ખર્ચ

HM News
Last updated: 06/06/2022 7:24 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : રવિવાર,5 જુન,2022 : અમદાવાદ શહેરમાં છેલ્લા લાંબા સમયથી રખડતા કૂતરાંનો ત્રાસ વધી ગયો છે.રાત્રિના અંધકારમાં એકલદોકલ લોકો પગપાળા પોતાના ગંતવ્ય સ્થાન સુધી જતા પણ કૂતરાંના ભયના કારણે ડર અનુભવી રહ્યા છે.બીજી તરફ છેલ્લા એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૦૩૬૦ રખડતા કૂતરાનાં ખસીકરણ પાછળ ૨.૭૭ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો છે.શહેરમાં વર્ષ-૨૦૧૯ના એક સર્વે મુજબ ૨.૧૦ લાખ રખડતા કૂતરા છે.દર મહિને પાંચ હજાર લોકોને રખડતા કૂતરાં કરડે છે.આમ છતાં ખસીકરણની કામગીરીને લઈ તંત્રની ઢીલી નિતી જોવા મળી રહી છે.

એ.બી.સી.ડોગ રુલ્સના નિયમની જોગવાઈ હેઠળ અમદાવાદ શહેરમાં છેલ્લા વીસ વર્ષથી રખડતા કૂતરા પકડી તેના ખસીકરણની કામગીરી સ્વૈચ્છીક સંસ્થાઓ પાસેથી કરાવવામાં આવી રહી છે.રખડતા કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવા માટે એજન્સીને એક કૂતરા દીઠ ૯૩૦ રુપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.આમ છતાં શહેરના તમામ વિસ્તારોમાં રખડતા કૂતરાઓ અંગેની ફરિયાદોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.વર્ષ-૨૦૧૯માં એક સંસ્થા દ્વારા શહેરમાં રખડતા કૂતરા અંગે કરવામાં આવેલા સર્વેમાં રખડતા કૂતરાઓની સંખ્યા ૨.૧૯ લાખ હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

શહેરમાં રખડતા પશુઓના ત્રાસને નિયંત્રિત કરવા કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ પણ હાલમાં પરિસ્થિતિ એવી છે કે,શહેરીજનો રખડતા કૂતરા કે અન્ય પશુ કઈ દિશામાંથી આવીને તેમના ઉપર પ્રહાર કરશે એની કલ્પના પણ તેઓ કરી શકતાનથી.મ્યુનિ.ના આરોગ્ય વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, શહેરમાં દર મહિને રખડતા કૂતરાં કરડવાના પાંચ હજાર બનાવ બને છે.બીજી તરફ જે સંસ્થાઓને રખડતા કૂતરાં પકડીને તેનું ખસીકરણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.તે કૂતરાંને ખસીકરણ કર્યા બાદ ફરી એના એજ વિસ્તારમાં છોડી દેતી હોવાની પણ ફરિયાદો છે.મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં કૂતરા કરડયા બાદ વ્યકિતને હડકવા ના થાય એ માટે ઈન્જેકશન આપવામાં આવે છે.એક એજન્સીને મહિને ૨૭૦૦ રખડતા કૂતરાં પકડવાના હોય છે

અમદાવાદ શહેરમાં રખડતા કૂતરા પકડી તેના ખસીકરણ માટે ચાર અલગ અલગ સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવેલી છે.આ સંસ્થાઓને સંસ્થા દીઠ દર મહિને ૨૭૦૦ કૂતરાં પકડી તેનું ખસીકરણ કરવાની કામગીરી આપવામાં આવી છે.જે એજન્સી તેને આપવામાં આવેલા ટારગેટ મુજબ,કૂતરાં પકડી તેનું ખસીકરણ કરતી ના હોય એ એજન્સી કે સંસ્થાને ટેન્ડરમાં મુકવામાં આવેલી શરત મુજબ પેનલ્ટી કરવામાં આવતી હોય છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સંક્રમણમાં ચિંતાજનક વિસ્ફોટ, અન્ય રાજયોની અસર અમદાવાદમાં કોરોનાના એક દિવસમાં નવા ૪૨ કેસ
Next Article જાગ્યા ત્યાંથી સવાર, અમદાવાદ મ્યુનિ.હવાની ગુણવત્તા સુધારવામાં પ્રદાન આપનાર નાગરિકોને પ્રોત્સાહન આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up