By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદમાં કેસો 250ને પાર, નવા 577 કેસ નોંધાયાઃ ગાંધીનગર-વલસાડમાં એક-એક મૃત્યુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં કેસો 250ને પાર, નવા 577 કેસ નોંધાયાઃ ગાંધીનગર-વલસાડમાં એક-એક મૃત્યુ
AhmedabadGeneral

અમદાવાદમાં કેસો 250ને પાર, નવા 577 કેસ નોંધાયાઃ ગાંધીનગર-વલસાડમાં એક-એક મૃત્યુ

HM News
Last updated: 13/07/2022 6:09 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે.મંગળવારે રાજ્યમાં એક્ટિવ કેસ 4156 થયા છે,જેમાં કોવિડના નવા 577 કેસનો સમાવેશ થાય છે.કોરોનાના કેસોમાં સતત ચાલુ રહેલા વધારામાં એક્ટિવ કેસમાં 32નો વધારો જોવા મળ્યો છે.અલબત્ત,સાજા થવાના કેસોમાં પણ ખાસ્સો સુધારો થયો છે.જોકે,મંગળવારે ગાંધીનગર અને વલસાડના કોરોના સંક્રમિત એક-એક દર્દીનું મૃત્યુ નિપજતાં રાજ્યમાં અત્યાર સુધીનો કુલ મૃતાંક 10,950 થયો છે. મંગળવારે 633 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં નવા 62 કેસનો ઉમેરો થયો છે અને કેસો અઢીસોને પાર કરી ગયા છે.ગઈકાલના 185 કેસ મંગળવારે વધીને 247 જ્યારે ગ્રામ્યના પાંચ મળી કુલ 252 કેસ નોંધાયા છે.સુરત શહેરમાં 67 અને જિલ્લાના 12 મળી કુલ 79 કેસ,મહેસાણામાં 31 કેસ,વડોદરા શહેરમાં 31 અને જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે.રાજ્યના 12 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.જોકે,નવસારી અને વલસાડમાં પાણીના પ્રકોપ વચ્ચે જ્યારે ભાવનગરમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા 4156 એક્ટિવ કેસમાં અમદાવાદ સિવાયના અન્ય મહાનગરોની સ્થિતિ જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકામાં 28 જ્યારે જિલ્લામાં 10 કેસ,પાટણમાં 27,નવસારીમાં 15, વલસાડમાં 11 જ્યારે જામનગર અને કચ્છમાં નવા 9-9 કેસ નોંધાયા છે.રાજકોટ મહાનગરમાં 7,ખેડા અને વડોદરામાં 6-6,આણંદ,ભરૂચ,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે.અમરેલી અને બનાસકાંઠામાં 3-3,જામનગર શહેરમાં 9 અને જિલ્લામાં બે કેસ જ્યારે મોરબી,સાબરકાંઠા અને તાપીમાં 1-1 એક-એક કેસ નોંધાયા છે.સોમવારના 426 દર્દી સામે મંગળવારે 633 દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસમાંથી 4156 દર્દીની સ્થિતિ સ્ટેબલ દર્શાવાઈ છે જ્યારે ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12,23,903 દર્દી સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે.દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે.છતાં કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં પણ રથયાત્રા બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ચોમાસાની મોસમને કારણે વેક્સિનેશનની કામગીરી યથાવત રહી છે,પરંતુ ટેસ્ટિંગની કામગીરી ધીમી પડી હોવાથી સરકાર દ્વારા દર્શાવાઈ રહેલા કોરોના દર્દીઓની સંખ્યાથી વધુ દર્દીઓ હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યાં છે.વળી નવા વેરિયન્ટમાં સપડાયેલા મોટાભાગના દર્દીઓ ઘરે આઈસોલેશનમાં રહીને જ સારવાર લઈ રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાવચેત રહેવું અનિવાર્ય, સક્રિય કેસોની સંખ્યા 1.31 લાખને પાર પહોંચી
Next Article નરોડામાં બીજી મહિલા સાથે આડા સંબંધ છે કહી પત્નીએ પતિને માર માર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up