By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદમાં ખાનગી ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં ખાનગી ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું
AhmedabadGeneral

અમદાવાદમાં ખાનગી ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું

HM News
Last updated: 27/05/2022 7:44 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન(AMA) અને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન(AHNA)દ્વારા ફરી એકવાર સી ફોર્મ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોવાથી ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સી.આર ખરસાણને તેઓએ આવેદનપત્ર આપ્યું હતું.ડોક્ટરોએ માગ કરી હતી કે,સી ફોર્મમાં બીયુ પરમિશનનો કાયદો રદ કરવામાં આવે.આવેદનપત્ર આપી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને મળીને પણ રજૂઆત કરી હતી.તેમને પણ ડોકટરોને આશ્વાસન આપી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું

શહેરના ૪૦૦૦થી વધુ ખાનગી નર્સિંગ હોમ અને ક્લિનિકના ડોક્ટરએ ગુરુવારે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રેલી સ્વરૂપે દાણાપીઠની મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ પહોંચ્યા હતા.કોર્પોરેશન ઓફિસમાં ડોક્ટરોએ રામધૂન બોલાવી હતી.ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે અનેક વાર રજૂઆત કરી છે,પરંતુ ત્રણ-ત્રણ વાર આવેદનપત્ર આપવા છતાં પણ માત્ર આશ્વાસન જ મળે છે.જેથી આજે ફરી એકવાર સાબરમતી રિવરફ્રન્ટથી કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી બાઇક રેલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આશરે 100 જેટલા ડોક્ટરો બાઇક અને ગાડી લઇને રેલી યોજી હતી.AHNAના સેક્રેટરી વિરેન શાહે જણાવ્યું હતું કે,સી ફોર્મથી અંદાજિત 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બંધ થઇ શકે છે.અમદાવાદમાં જ માત્ર હોસ્પિટલમાં આ નિયમ લાગુ છે.બીજા શહેરોમાં આ નિયમ નથી.જેથી અહીં પણ આ નિયમ રદ કરવામાં આવે તેવી માગણી છે.જો આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા સહકાર આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.તેમજ અચોક્કસ મુદ્દત સુધી હોસ્પિટલ બંધ કરી હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગોપી તળાવમાં ગેરકાયદે બનેલી મદરેસાનું કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન
Next Article યુઝર્સની પ્રાઇવસીના ભંગ બદલ ટ્વિટરને રૂ.1,200 કરોડનો દંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up