By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા
AhmedabadGeneral

અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા

HM News
Last updated: 24/06/2022 4:50 AM
HM News
4 years ago
Share
SHARE

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૨૫,૦૦૦ પોલીસ રાખશે રથયાત્રા પર બાજનજર ઃ સુરક્ષા માટે મેન પાવર સાથે આધુનિક ટેક્નૉલૉજીનો પણ કરવામાં આવશે ઉપયોગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને લઈને બેઠક યોજાઈ હતી.એ વખતે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને લઈને બેઠક યોજાઈ હતી.એ વખતે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત
અમદાવાદમાં વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા ૧ જુલાઈએ હર્ષોલ્લાસ સાથે યોજાવાની છે ત્યારે કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લાખો ભાવિકો રથયાત્રામાં જોડાશે ત્યારે રથયાત્રા ભક્તિભાવપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસ તંત્ર સજ્જ થયું છે અને રથયાત્રાના દિવસે અમદાવાદનાં આઠ પોલીસ-સ્ટેશનોમાં મિની કન્ટ્રોલરૂમ ખૂલશે.એટલું જ નહીં,પરંતુ ભગવાનના ત્રણ રથને ત્રણ લેયરની સુરક્ષા અપાશે,એ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૨૫,૦૦૦ પોલીસ જવાનો મેન પાવર સાથે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને રથયાત્રા પર બાજનજર રાખશે.

અમદાવાદમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી ૧ જુલાઈએ પ્રભુ જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નગરયાત્રાએ નીકળશે.કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ભાવિકો રથયાત્રમાં જોડાઈ શક્યા નહોતા ત્યારે આ વર્ષે ભાવિકો રથયાત્રામાં જોડાવાના છે.રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ સત્તાવાળાઓએ કવાયત શરૂ કરી દીધી છે.ગઈ કાલે રથયાત્રાને લઈને તપાસ એજન્સીઓએ મંદિરમાં બૉમ્બ અને ડૉગ સ્ક્વૉડ દ્વારા તપાસ હાથ ધરી હતી.૧૪૫મી રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થા માટે ગઈ કાલે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા-બેઠક યોજી હતી.

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન શાંતિ,સલામતી અને સુરક્ષા માટે જરૂરી તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવશે. રથયાત્રામાં આ વર્ષે પણ ટેક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ થશે.રથયાત્રાના રૂટ પર આવતા કારંજ,શાહપુર,માધવપુર,ગાયકવાડ હવેલી,શહેર કોટડા,કાળુપુર,ખાડિયા તથા દરિયાપુર પોલીસ-સ્ટેશનોમાં મિની કન્ટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે,જ્યાંથી પળેપળની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવશે. રથયાત્રાનું લાઇવ મૉનિટ‌િંરગ કરવા માટે રૂટ પર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે.રૂટ પર સીસીટીવી વેહિકલ દ્વારા પૅટ્રોલિંગ કરાશે.મૂવિંગ બંદોબસ્તમાં રથયાત્રા મોબાઇલ વાહનો પર સીસીટીવી કૅમેરા ગોઠવાશે.બૉડીવૉર્ન કૅમેરાથી પણ ચાંપતી નજર રખાશે.રથયાત્રાના રૂટ પર આતંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૃત્તિ અટકાવવા માટે બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્કવૉડની ૧૦ ટીમ,ચેતક કમાન્ડો,ડૉગ સ્કવૉડ,નેત્રા ટીમ ફરજમાં તહેનાત રહેશે.આ ઉપરાંત ડ્રોન કૅમેરા પણ ગતિવિધિઓ પર નજર રાખશે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article થાણેમાં એકનાથ શિંદેના સમર્થકોની બૅનરબાજી
Next Article અમુલ બ્રાન્ડના હેડ આર.એસ.સોઢીની કાર પલટી, ઘાયલ MD હોસ્પિટલમાં દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up