By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ જિલ્લામાં અમિત શાહે રૂ. ૨૨૨ કરોડના ખર્ચે ૩૧૦ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ જિલ્લામાં અમિત શાહે રૂ. ૨૨૨ કરોડના ખર્ચે ૩૧૦ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું
AhmedabadGeneral

અમદાવાદ જિલ્લામાં અમિત શાહે રૂ. ૨૨૨ કરોડના ખર્ચે ૩૧૦ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યું

HM News
Last updated: 12/09/2020 5:53 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : કેન્દ્રીય મંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં રૂ.૨૨૨.૧૭ કરોડના ખર્ચે વિવિધ ૩૧૦ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમૂર્હુત કર્યા હતા. જેમાં શહેરમા ૧૭૬ કરોડથી વધુના ૪ કામોનો સમાવેશ થાય છે.એપીએમસી બાવળા ખાતે અટલ હોલ,વૈષ્ણોદેવી ખાતે ઓવરહેડ ટાંકી,એપીએમસી વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર મકતમપુરા,પોલીસ લાઈન વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર મકરબા ખાતેના કાર્યક્રમમાં અમિત શાહે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતુ.વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યુ કે રાષ્ટ્રની સફળતામાં દરેક નાગરીકનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ હોય છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશની એકતા અખંડિતતા અને સંસ્કૃતિના વારસાની સાચવણી માટે ઐતિહાસિક પગલાઓ લીધા છે. ગરીબો,વંચિતો,ખેડૂતો,શ્રમિકોના સપનાઓ સાકાર થાય તેવા પગલા લેવાઈ રહ્યાં છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને ધોગિક ઉત્પાદનો અને સ્ટાર્ટ અપના સર્વેમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે.

આજથી જમ્મુ-કાશ્મીરની શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
IPLનો રોમાંચ વધશે BCCIએ DRSથી લઈને સુપર ઓવરના નિયમોમાં કર્યા આ ફેરફાર
વીજળી પડવા છતા સલામત દ્વારકાના મંદિર ઉપર પાકિસ્તાને માત્ર 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા
બિલાડી પર અઠવાડિયા સુધી કરાયો ગેન્ગ રેપ, બિલાડીનું મોત
કોરોના ઈફેક્ટઃ મુખ્યમંત્રી રુપાણીના જાહેર કાર્યક્રમ 31 માર્ચ સુધી મોકૂફ
Share This Article
Facebook Email Print
Previous Article વિશ્વનો એક માત્ર એવો નાઈટ કલબ કે જ્યાં લોકો સંસ્કૃત ગીતો ઉપર કરી રહ્યાં છે ડાન્સ, જાણો શું છે તેની ખાસીયતો
Next Article 42,000 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ : બેની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up