By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ પર મેઘ આક્રમણ : સરેરાશ પાંચ ઈંચ વરસાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ પર મેઘ આક્રમણ : સરેરાશ પાંચ ઈંચ વરસાદ
AhmedabadGeneral

અમદાવાદ પર મેઘ આક્રમણ : સરેરાશ પાંચ ઈંચ વરસાદ

HM News
Last updated: 11/07/2022 7:03 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રવિવારે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં આવેલા પલટાની સાથે સમગ્ર શહેરમાં ભારે વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.સાંજે છથી આઠના બે કલાકની અંદર સમગ્ર શહેરમાં તીવ્ર ગતિથી વરસેલા વરસાદને પગલે મીઠાખળી અને મકરબા,પરિમલ અંડરપાસમાં પાણી ભરાતા મ્યુનિ.તંત્રને પાણી નિકાલ માટે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.વાસણા બેરેજનું પાણીનું લેવલ જાળવવા માટે બેરેજના આઠ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.શહેરના પાલડીમાં ૧૦ ઈંચ જ્યારે ઉસ્માનપુરા-બોડકદેવમાં ૮ ઈંચ વરસાદ જ્યારે અન્યત્ર સરેરાશ પાંચ ઈંચથી વધુ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.ઉસ્માનપુરા વિસ્તારમાં અડધો કલાકની અંદર ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો.

રવિવારે સાજે છ કલાકે વાતાવરણમાં આવેલા પલટાની સાથે શહેરના બોપલ, ચાંદખેડા, ગોતા ઉપરાંત સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં ભારે વીજ કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.એસ.જી.હાઈવે તથા મકરબા,ગોતા,સરખેજની સાથે સાબરમતી,ન્યૂ રાણીપ તથા આશ્રમરોડ,વાડજ અને ઉસ્માનપુરા,પાલડી,વાસણા વિસ્તારમાં જોતજોતામાં વરસાદી પાણી વિવિધ રોડ ઉપર ફરી વળ્યા હતા.આ તરફ શહેરના બોપલ રિંગ રોડ,સિંધુ ભવન રોડ,થલતેજ અને વેજલપુરમાં પણ ગતિ સાથે વરસાદ વરસવાની શરુઆત થતા રવિવારની રજા માણવા નિકળેલા શહેરીજનો વરસાદથી બચવાના સ્તોત્ર શોધવા લાગેલા જોવા મળ્યા હતા.અમદાવાદ પૂર્વમાં આવેલા ઓઢવ ઉપરાંત વિરાટનગર,ચકુડીયા તથા નારોલ સહિતના મધ્યમાં આવેલા ખાડિયા,રાયપુર,માણેકચોક તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ દૂધેશ્વર વિસ્તારમાં સાંજે સાતથી આઠ સુધીના એક કલાકમાં ભારે વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી-પાણી જોવા મળી રહ્યુ હતું.ઝડપથી વરસી પડેલા વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા મ્યુનિ.અધિકારીઓને સુચના આપતા શહેરમાં આવેલા અખબારનગર અંડરપાસમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વાસણા બેરેજ ખાતે પાણીનું લેવલ ૧૨૮.૫૦ ફૂટ જાળવી રાખવા માટે બેરેજના ગેટ નંબર-૧૭થી ૨૪ નંબરના ગેટ ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા.શહેરના પૂર્વમાં આવેલા નારોલ ઉપરાંત મણિનગર તથા ઓઢવમાં જે પ્રમાણે એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો એને લઈ વિવિધ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.શહેરના ઉત્તરમાં આવેલા મેમ્કો ઉપરાંત નરોડા અને કોતરપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદના પગલે નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતઃ અમદાવાદથી વલસાડ સુધી મેઘ તાંડવ, અનેક વિસ્તારો જળમગ્ન
Next Article ભારે વરસાદને પગલે આજે અમદાવાદમાં સ્કૂલો-કોલેજો બંધ : જીટીયુની પરીક્ષાઓ યથાવત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up