By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ પોલીસનું મોડી રાત્રે 4 કલાકનું મેગા કોમ્બિંગ, તલવારો, પાઇપ, લાકડીઓ મળી, 60 ગુના દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ પોલીસનું મોડી રાત્રે 4 કલાકનું મેગા કોમ્બિંગ, તલવારો, પાઇપ, લાકડીઓ મળી, 60 ગુના દાખલ
AhmedabadGeneral

અમદાવાદ પોલીસનું મોડી રાત્રે 4 કલાકનું મેગા કોમ્બિંગ, તલવારો, પાઇપ, લાકડીઓ મળી, 60 ગુના દાખલ

HM News
Last updated: 10/09/2021 7:41 AM
HM News
4 years ago
Share
SHARE

શહેરમાં ઘણા વર્ષો બાદ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સરસપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કરતા ગુનેગારો વધુ મજબૂત થયા હોવાના બનાવ બની રહ્યા હતા.આ વિસ્તારમાં પીએસઆઇ પર જીવલેણ હુમલો પથ્થરમારો જેવા બનાવો બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આખા સરસપુરમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસે 60 જેટલા આરોપીઓની ધરપકડ કરી હથિયાર કબજે કર્યા છે.

સરસપુરમાં ગુનેગારનો આતંક

સરસપુર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ પર અવારનવાર કોઈ ગુનેગાર દ્વારા હુમલો કરવામાં આવતો હતો.આ બનાવથી સ્થાનિક પોલીસનો કન્ટ્રોલ ઓછો થઈ ગયો હતો.પણ આ બાબતથી પોલીસનું મોરલ નીચું જઇ રહ્યું હોવાની જાણ થતાં ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણ એક્શન મોડમાં આવી ગયા હતા.

60 આરોપીની ધરપકડ કરવામાં આવી

2 ACP, 2 PI , 25 PSI, 275 PC/HC/ASI મળીને બુધવારે રાતે 10 વાગ્યાથી મોડી રત્ન 2 વાગ્યા સુધી અલગ-અલગ ચાલીઓ અને શંકાસ્પદ વિસ્તારમાં મેગા કોમ્બિંગ કર્યું જેમાં પોલીસે 60 ગુના દાખલ કર્યા છે તેમજ 60 જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.આ કોમ્બિંગ દરમિયાન પોલીસને હથિયાર મળી આવ્યા છે.જે તમામ બાબતે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ક્યાં વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું?

પોટલિયા ચાર રસ્તા વિસ્તાર

1. ગલા રઘાની ચાલી

2. સેવન્તીલાલની ચાલી

3. ધાબાવાળી ચાલી

4. મણીલાલ કડિયાની ચાલી

5. બાપાલાલ કડિયાની ચાલી

6. મનુજી ગોબરજીની ચાલી

પોટલિયા સિવાય કોમ્બિંગ કરેલ ચાલી/સોસાયટી

1. ત્રિકમલાલની ચાલી

2. જજસાહેબની ચાલી

3. સુલેમાન રોજાની ચાલી

4. રમણ ડાહ્યાની ચાલી

5. રામલાલની ચાલી

6. અબ્દુલ શેઠની ચાલી

7. બાઈ લલિતાની ચાલી

દ્વારકામાં કોંગ્રેસને મોટો ફટકો : ખંભાળિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા મેરામણ ગોરીયા આજે ભાજપમાં જોડાશે
લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ
રાજ્યના ગૃહ વિભાગનો છબરડો, 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલા PSIની કર નાંખી બદલી
દેશના ચીફ જસ્ટિસની માતા સાથે થઈ 2.50 કરોડની છેતરપિંડી, કરાઈ અહીં પોલીસ ફરિયાદ
3 વર્ષમાં ડિજિટલ ઇકોનોમીથી 10 કરોડથી પણ વધુ યુવાઓને નોકરી મળી શકશે તેવો અંદાજ
Share This Article
Facebook Email Print
Previous Article કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અચાનક અંગત કામ માટે ગુરુવારે રાતે અમદાવાદ આવ્યા અને આજે સવારે રવાના થઈ ગયા
Next Article જામનગરમાં ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા મૂકવાનો હિન્દુ સેનાનો નિર્ણય, મચ્યો ખળભળાટ : જાણો કઈ તારીખે સ્થાપનનું એલાન ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up