By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ન બદલાતા સંગઠનમાં કચવાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ન બદલાતા સંગઠનમાં કચવાટ
AhmedabadGeneralPolitics

અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ન બદલાતા સંગઠનમાં કચવાટ

HM News
Last updated: 27/12/2020 6:27 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બદલાશે તેવી નક્કર ચર્ચા ગુજરાત ભાજપમાં થઇ હતી અને પ્રદેશ માળખાની નવી સંરચના સાથે જ ચૂંટણી પહેલા વિશ્વકર્માને પણ હોદ્દા પરથી ખસેડી લેવા તેવું નક્કી થયું હતું.પરંતુ હવે આ બદલાવ પાલિકાઓની ચૂંટણી સુધી ટળી ગયો હોવાથી અમદાવાદ શહેર ભાજપના સંગઠનમાં કચવાટ ફેલાયો છે.ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર,વિશ્વકર્માના સ્વભાવને કારણે ઘણાં બધાં નેતાઓ તેમનાથી નારાજ છે.તેઓ વ્યક્તિગત લાભ મેળવીને પોતાને અનુકૂળ હોય તેવાં લોકોને જ ટિકિટો અપાવશે તે વાત નકારી શકાય નહીં.

ચીન સરહદે બેઠું છે અને સરકાર નેહરૂ પર અટકી ગઈ છે : મનમોહનનો કટાક્ષ
યુક્રેન અને રશિયા વચ્ચે જંગના ભણકારા, ભારત અને યુક્રેન વચ્ચેનો અબજો ડોલરનો વેપાર ખતરામાં પડી શકે છે
લેબેનોનની રાજધાનીમાં દિલને હચમચાવી નાખે તેવો બ્લાસ્ટ, 78નાં મોત-4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ભાગીને માલદીવ પહોંચેલા શ્રીલંકન રાષ્ટ્રપતિ પ્રાઈવેટ જેટમાં સિંગાપુર જવા તત્પર
આસારામ માટે “ખાસ વસ્તુની” વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર
Share This Article
Facebook Email Print
Previous Article ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂના સત્તાવાર નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન ,રાજીનામાની માગણી
Next Article સંજય દૂધવાલાનું બોગસ બિલિંગ કેસ, 12 સમન્સ ઇશ્યુ, ધરપકડની શક્યતા : ITC મેળવનારા ભેરવાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up