By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમરાઇવાડીમાં મામાએ પોર્ન વિડિયો બતાવી ભાણી સાથે દૂષ્કર્મ આચર્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમરાઇવાડીમાં મામાએ પોર્ન વિડિયો બતાવી ભાણી સાથે દૂષ્કર્મ આચર્યું
AhmedabadGeneral

અમરાઇવાડીમાં મામાએ પોર્ન વિડિયો બતાવી ભાણી સાથે દૂષ્કર્મ આચર્યું

HM News
Last updated: 10/05/2022 5:12 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,સોમવાર : અમરાઇવાડીમાં ધરમનો ભાઇ પોર્ન વિડિયો બતાવીને ભાણી સાથે શારિરીક છેડછાડ કરતો હતો એટલું જ નહી સગીરાને ધાક ધમકી આપીને તેણીની સાથે દૂષ્કર્મ આચર્યું હતું.આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પડોશમાં રહેતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં મહારાષ્ટ્રની મહિલા પતિ અને પોતાના ત્રણ સંતાનો સાથે રહેતી હતી અને પતિ-પત્ની બન્ને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.થોડા સમય પહેલા તેમના પડોશમાં દિપક પ્રજાપતિ નામનો યુવક રહેવા આવ્યો હતો મહિલા સાથે સારુ બનતું હોવાથી બહેને તેને ધરમનો ભાઇ બનાવ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે પારિવારીક સબંધો કેળવાયા હતા.

ધરમનો ભાઇ દિપક પ્રજાપતિ ધર્મની બહેન અને તેનો પતિ મજૂરી કામે જતા હતા ત્યારે તેમના ઘરે જતો હતો અને સાત વર્ષની ભાણીને પોર્ન વિડિયો બતાવીને શારિરીક છેડછાડ કરતો હતો.બે દિવસ પહેલા સગીર ભાણીને પોર્ન વિડિયો દેખાડયા પછી તેણીની સાથે દૂષ્કર્મ આચર્યું હતું, જો કે સગીરા એકલી ઘરમાં સૂનમૂન રહેતી હતી અને ડરના માર્યો રડતી હતી જેથી માતાએ તેણીને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતા ધર્મના ભાઇએ તેની સાથે દૂષ્કર્મ કર્યુ હોેવાની વાત કરતાં માતાએ દિપક પ્રજાપતિ સામે અમરાઇવાડી પાલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે તેની સામે છેડતી અને પાક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Ahmedabad
crime

લોકડાઉનમાં બહાર નીકળવા મામલે વિવાદ, યુવકની ગોળી મારી હત્યા કરાઈ
ફરી વિવાદમાં આવી અભિનેત્રી પાયલ રોહતગી, સોસાયટીના સભ્યોને આપી ધમકી
અધ્યાપકોને પ્રમોશન માટે અંતે ટ્રીપલ સી-હિન્દી પરીક્ષાથી મુક્તિ
સુરત: BJPના કાર્યકરે પૈસા લીધા, ટિકિટ માંગતા શ્રમિકનું માથું ફોડ્યું
જાવેદ અખ્તરને લાધ્યું બ્રહ્મજ્ઞાન,ફેરવી તોળતા કહ્યું કે હિન્દુ વિશ્વની સૌથી સહિષ્ણુ બહુમતી, ભારત ક્યારેય અફઘાનિસ્તાન ન બની શકે…
Share This Article
Facebook Email Print
Previous Article હિટ એન્ડ રન ઃ જેતલપુર પાસે આધેડને કચડી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો
Next Article અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા જતા પકડાયેલા છ લોકો સામે તપાસ શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up