By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમરોલીમાં વરસાદના ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાં સીટી બસ બંધ થતા મુસાફરો ગભરાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > અમરોલીમાં વરસાદના ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાં સીટી બસ બંધ થતા મુસાફરો ગભરાયા
GeneralSurat

અમરોલીમાં વરસાદના ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાં સીટી બસ બંધ થતા મુસાફરો ગભરાયા

HM News
Last updated: 02/07/2022 7:10 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : તા.1 જુલાઈ 2022,શુક્રવાર : સુરતમાં મેઘાએ તોફાની બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.જોકે આજે સવારે અમરોલી રોડ પર વરસાદના અઢી થી ત્રણ ફૂટ પાણી ભરાયેલામાં સીટી બસ અચાનક બંધ થઈ જતા મુસાફરો ગભરાઈ ગયા હતા.જોકે બે વૃદ્ધ તથા ચાર વિદ્યાર્થીઓ સહિત 15 થી 17 મુસાફરોને ફાયર જવાનું સહી સલામત બસમાંથી નીચે સુરત શહેરમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસતાં જનજીવન તરબતર થયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં અને કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે.

તેવા સમયે અમરોલીના કોસાડ રોડ પર લેક ગાર્ડન પાસે ગૃહામ એમ્પાયર પાસે ખાડીને બ્રિજ પર રોડ પર હા વરસાદના અઢી થી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા તે સમયે ત્યાંથી પસાર થતી સીટી બસ અચાનક બંધ થઈ ગઈ હતી જેથી બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ જઈને બૂમો પાડી હતી.જોકે બે ત્રણ મુસાફરો બસમાંથી ઉતરીને પાણીમાંથી બહાર નીકળી ગયા હતા.જ્યારે કેટલાક વ્યક્તિઓ રોડ પર પાણી હોવાથી બસમાં બેસી રહ્યા હતા.હા અંબે ફાયર બ્રિગેડના જાણ થતા કોસાડ ફાયર સ્ટેશનની ગાડી અને ફાયર જવાનો ઘટના સ્થળે ઘસી ગયા હતા અને બે થી ત્રણ મુસાફરોને ફાયર જવાનો ખભા પર ઉચકી જઈને પાણીમાંથી બહાર કર્યા હતા.

જ્યારે કેટલાક મુસાફરોના હાથ પકડીને પાણીમાંથી બહાર લઈ ગયા હતા જોકે બે વૃદ્ધ તથા ચાર વિદ્યાર્થીઓ સહિત 15 થી 17 વ્યક્તિઓને ફાયર જવાનોએ બહાર કાઢ્યા બાદ મુસાફર સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળે છે.ત્યારબાદ ફાયર જવાનોએ ક્રેઈન વડે બંધ પડેલી બસને પાણીમાંથી બહાર રોડની સાઈડ પર કાઢી હતી.જોકે ફાયર જવાનોએ દોઢ કલાક સુધી ત્યાં કામગીરી હાથ ધરી હતી.એવું ફાયર ઓફિસર પ્રિન્ટેશ પટેલે કહ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમા પવન સાથે વરસાદને લીધે 17 વૃક્ષ ધરાશાયી થયા
Next Article મુંબઈમાં કોનું રાજ: કોર્પોરેશનની ચૂંટણીમાં થશે ઠાકરે – શિંદે – ભાજપનું યુધ્ધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up