By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમિતભાઈ શાહને આવકારવા કોણ રહ્યું એરપોર્ટ પર હાજર? નીતિન પટેલ જાહેરાત કરીને પણ ન આવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમિતભાઈ શાહને આવકારવા કોણ રહ્યું એરપોર્ટ પર હાજર? નીતિન પટેલ જાહેરાત કરીને પણ ન આવ્યા
AhmedabadGeneralPolitics

અમિતભાઈ શાહને આવકારવા કોણ રહ્યું એરપોર્ટ પર હાજર? નીતિન પટેલ જાહેરાત કરીને પણ ન આવ્યા

HM News
Last updated: 15/09/2021 7:55 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : આજે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે,ત્યારે આ શપથ સમારંભમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે.તેમનું નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ સાથે અમદાવાદના ભાજપના ધારાસભ્યો પણ તેમને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.તેમને અમદાવાદ એરપોર્ટ પર આવકારવા બીજેપી કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો.તેમને એરપોર્ટ પર આવકારવા શહેર પ્રમુખ અમિત શાહ,મેયર કિરીટ પરમાર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,દંડક સહીત બીજેપી પ્રદેશ મહામંત્રી હાજર રહ્યા હતા.જોકે, અમિત શાહને આવકારવા નીતિન પટેલ આવ્યા નહોતા.તેમણે આજે તેઓ અમિત શાહને આવકારવા અમદાવાદ એરપોર્ટ જવાના છે,તેવી પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં કલાકમાં તોફાની બે ઇંચ જેટલો વરસાદ
ઉદ્ધવ ઠાકરે- રાજ ઠાકરે અને હવે એકનાથ શિંદે : બાળાસાહેબના વારસાની લડાઈ કોણ જીતશે?
પાકિસ્તાનમાં આ આત્મઘાતી મહિલા બની છે ચર્ચાનો વિષય, બોંબ વિસ્ફોટ કરીને પાક સરકારની ઉંઘ કરી છે હરામ
‘પુસ્તકો કરતા બંદૂકો ઓછી જોખમી છે’, તાલિબાને કર્યો નોર્વેના દૂતાવાસ પર કબજો
કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપનું પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે, જાણો મોટા સમાચાર
Next Article ભુપેન્દ્ર પટેલ ભલે મુખ્યમંત્રી બનતા પણ એમને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે : પાસ નેતા અલ્પેશ કથીરિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up