By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમિત શાહની હાજરી છતાં પેજ પ્રમુખોની ગુલબાંગો પોકળ નીવડી, ચૂંટણીમાં ઓછા મતદાનથી બંને પક્ષોની ઊંઘ ઊડાડી દીધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમિત શાહની હાજરી છતાં પેજ પ્રમુખોની ગુલબાંગો પોકળ નીવડી, ચૂંટણીમાં ઓછા મતદાનથી બંને પક્ષોની ઊંઘ ઊડાડી દીધી
AhmedabadGeneralPolitics

અમિત શાહની હાજરી છતાં પેજ પ્રમુખોની ગુલબાંગો પોકળ નીવડી, ચૂંટણીમાં ઓછા મતદાનથી બંને પક્ષોની ઊંઘ ઊડાડી દીધી

HM News
Last updated: 22/02/2021 9:22 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાનો ડર અને નાગરિકોમાં રાજકિય પક્ષોના અંદરો-અંદરના ઝઘડાઓ તેમજ ખેંચતાણના લીધે પેદા થયેલી ઉદાસિનતાના કારણે ચૂંટણીમાં મતદાન ઓછું થવાની ધારણા સાચી પડી છે.કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદમાં પ્રેરક હાજરી હોવા છતાં લોકોને ઘરની બહાર કાઢી મતદાન મથક સુધી પહોંચાડવામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ મહ્દઅંશે નિષ્ફળ ગયા છે.પેજ પ્રમુખ અને બૂથ મેનેજમેન્ટની ગુલબાંગો પહેલી વખત પોકળ સાબિત થઇ છે.સાંજના છ વાગ્યા સુધીમાં માત્ર 38.73 ટકા મતદાન થયું છે,જે ગુજરાતના અન્ય શહેરો સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર કરતાં પણ નીચું છે.

મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી

કોંગ્રેસના ચુસ્ત ગણાતા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી હતી.સાંજે જાહેર કરાયેલી ટકાવારીમાં આંશિક ફેરફારની સંભાવના છે.આ સંજોગોમાં નહીં ધારેલાં પરિણામો આવવાની ભીતિએ બન્ને પક્ષના ઉમેદવારોની ઊંઘ ઊડાડી દીધી છે.

ગઈ ચૂંટણીમાં ભાજપને 142 અને કોંગ્રેસને 50 બેઠકો મળી હતી

ગઇ ચૂંટણીમાં સરેરાશ 48 વોર્ડની 192 બેઠકો માટે 46.51 ટકા મતદાન થયું હતું.જેમાં ભાજપને 142 અને કોંગ્રેસને 50 બેઠકો મળી હતી. હાલની ચૂંટણીમાં 60 વર્ષથી મોટી વયના અને ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેવા કોર્પોરેટરો સહીત 104 કોર્પોરેટરોના નામો કાપીને ભાજપના મોવડી મંડળે ઈતિહાસ સર્જ્યો હતો.કપાયેલા કોર્પોરેટરોની નારાજગી અને નિષ્ક્રીયતાએ પણ ઓછા મતદાનની બાબતમાં ઉમેરો કર્યો હતો.ઉપરાંત પશ્ચિમ અને નવાપશ્ચિમના બે ઝોનના ભાજપ તરફી ગણાતા વિસ્તારો નવરંગપુરા, પાલડી, વાસણા, બોડકદેવ, જોધપુર, થલતેજ, ગોતાના ઉજળીયાત, શિક્ષિત અને મધ્યમવર્ગના મદારો પૂર્વના પટ્ટાની સરખામણીએ ઉદાસિન રહેતા ભાજપને આત્મમંથન કરવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે.

આ વોર્ડોમાં ભાજપની આખી પેનલો થઈ હતી વિજેતા

192 બેઠકોની ગઇ ચૂંટણીમાં ગોતા, ચાંદલોડિયા, સાબરમતી, ઘાટલોડિયા, રાણીપ, નવાવાડજ, થલતેજ, નવરંગપુરા, સ્ટેડિયમ, નરોડા, કુબેરનગર, અસારવા, શાહીબાગ, બોડકદેવ, જોધપુર, નિકોલ, ઠક્કરબાપાનગર, ખાડિયા, પાલડી, વાસણા, વેજલપુર, મણીનગર, ઓઢવ, વસ્ત્રાલ, ઈન્દ્રપુરી, ભાઇપુરા,ખોખરા, ઈસનપુર, વટવા, વગેરે વોર્ડમાં ભાજપના ચારે ચાર ઉમેદવારોની પેનલો વિજયી થઇ હતી.

અનેક પેનલો આ વખતે તૂટશે તેવી સ્થિતિ પેદા થઇ

જ્યારે કોંગ્રેસની બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર, મકતમપુરા, ઈન્ડિયા કોલોનીમાં કોંગ્રેસની આખી પેનલો ચૂંટાઇ હતી. આ વખતે ગઇ ચૂંટણીના 46.51 ટકા મતદાન સાથે 7.78 ટકા ઘટીને માત્ર 38.73 ટકા જ નોંધાતા અનેક પેનલો આ વખતે તૂટશે તેવી સ્થિતિ પેદા થઇ છે.

175 બેઠકોના લક્ષ્‍યાંકની નજીક પણ પક્ષ પહોંચી શકશે નહીં

ભાજપે નક્કી કરેલો 175 બેઠકોના લક્ષ્‍યાંકની નજીક પણ પક્ષ પહોંચી શકશે નહીં,તેવું સ્પષ્ટ ચિત્ર ઊભું થયું છે.નવા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવાની તા. 8મી ફેબુ્રઆરીથી 21મીએ મતદાન વચ્ચે બહુ જ ઓછો સમય રહ્યો હોવાથી,નવા ઉમેદવારો તમામ સોસાયટીઓ સુધી પહોંચી શક્યા નથી.

ગૃહમંત્રી અમિત શાહે મોવડીમંડળને કેટલીક સૂચનાઓ આપવી પડી

દરમ્યાનમાં મોટેરા સ્ટેડિયમનો રાઉન્ડ લઇ રહેલાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને પણ મોવડીમંડળને કેટલીક સૂચનાઓ આપવી પડી હતી.રથયાત્રા જેવા ધાર્મિક તહેવારો પર નિયંત્રણ મૂકાયા અને રાજકિય સમારંભો અને રેલીઓ બેફામ યોજાઇ,તેનાથી હિન્દુત્વના મજબૂત મુદ્દાને પણ ઠેસ પહોંચી હતી.તેમ એક જાણકારે જણાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહાનગર પાલિકાના ઓછા મતદાનથી ભાજપને ટેન્શન, ગામડાઓમાં વધુ મતદાન અને વધુ બેઠક મેળવવા રાતોરાત ભાજપે સ્ટ્રેટેજી બદલી
Next Article મનસુખ વસાવાએ કહ્યુ છોટુ અને મહેશ વસાવા મારા માટે ‘મચ્છર’ બરાબર છે !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up