By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમિત શાહને મળ્યા વિવેક અગ્નિહોત્રી-અનુપમ ખેર, કહ્યું- કાશ્મીરી લોકોના અધિકારો માટે તમારા પ્રયત્નો પ્રશંસનીય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમિત શાહને મળ્યા વિવેક અગ્નિહોત્રી-અનુપમ ખેર, કહ્યું- કાશ્મીરી લોકોના અધિકારો માટે તમારા પ્રયત્નો પ્રશંસનીય
GeneralNational

અમિત શાહને મળ્યા વિવેક અગ્નિહોત્રી-અનુપમ ખેર, કહ્યું- કાશ્મીરી લોકોના અધિકારો માટે તમારા પ્રયત્નો પ્રશંસનીય

HM News
Last updated: 16/03/2022 12:11 PM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 16 માર્ચ 2022, બુધવાર : ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ સમગ્ર દેશમાં આવરી લેવામાં આવી છે.દરેક જગ્યાએ ફિલ્મના વખાણ સાંભળવા મળી રહ્યા છે.આ જ કારણ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણમાં ઘણું બધું કહ્યું હતું.ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મની ટીમ સાથે મુલાકાત કરી છે.ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ મીટિંગની તસવીરો શેર કરીને અમિત શાહનો આભાર માન્યો હતો.

વિવેક અગ્નિહોત્રીએ લખ્યું હતુ કે ‘ અમિત શાહજી,તમારા પ્રોત્સાહન માટે ખૂબ ખૂબ આભાર’.કાશ્મીરી લોકો અને સેના માટે તમારો સતત પ્રયત્ન પ્રશંસનીય છે.શાંતિપૂર્ણ અને વિકસિત કાશ્મીર માટે તમારું વિઝન માનવતા અને ભાઈચારાને મજબૂત કરશે.

અન્ય એક ટ્વિટમાં વિવેકે લખ્યું હતુ કે, ‘આર્ટિકલ 370 નાબૂદ કરવાના સૌથી હિંમતવાન નિર્ણય બાદ અમિત શાહજીએ દિલો જોડવાનું કામ શરૂ કરી દીધું છે.મને કોઈ શંકા નથી કે કાશ્મીર માનવતા અને એકતાના ઉદાહરણ તરીકે ઉભરશે,જેને સમગ્ર વિશ્વ અનુસરશે.

વિવેક અગ્નિહોત્રીએ અમિત શાહની મુલાકાતની તસવીરો શેર કરી છે.અમિત શાહ વિવેક સાથે અનુપમ ખેર અને પલ્લવી જોશીને ઉષ્માભરી રીતે મળતા જોઈ શકાય છે.વિવેક અગ્નિહોત્રીએ આ પહેલા પીએમ મોદીનો આભાર માનતો એક વીડિયો પણ શેર કર્યો હતો.

પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો

દિગ્દર્શકે લખ્યું હતું કે,’શત્રુ અને સત્ય પર આટલી જોરદાર ચર્ચા કરવા બદલ @PMOIndia @narendramodi તમારો આભાર. નવું ભારત ઉભરી રહ્યું છે.તેમણે પીએમ મોદીનો જે વીડિયો શેર કર્યો હતો, તેમાં ફિલ્મના વખાણ કરવા સિવાય નરેન્દ્ર મોદીએ તેનો વિરોધ કરનારાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.

ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
વીર સાવરકર જન્મજયંતિ, PM મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
250 દિવસમાં અમદાવાદીઓએ માસ્ક ન પહેરવા બદલ 93.56 કરોડ રૂપિયાનો દંડ ભર્યો
હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે
અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ મોખરે
Share This Article
Facebook Email Print
Previous Article યોગીના શપથવિધિ સમારોહમાં પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ આવશે, એક લાખ લોકો હાજર રહેશે
Next Article VVIP Chopper Case: CBIએ ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઓડિટર શશીકાંત શર્મા સામે ચાર્જશીટ દાખલ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up