By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમૃતસર એરપોર્ટ પર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્નીની અટકાયત કરાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમૃતસર એરપોર્ટ પર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્નીની અટકાયત કરાઇ
GeneralNational

અમૃતસર એરપોર્ટ પર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની પત્નીની અટકાયત કરાઇ

HM News
Last updated: 20/04/2023 8:26 AM
HM News
2 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરને છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં ભાગેડુ જાહેર કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં વોન્ટેડ હતી.જેને ગુરુવારે લંડન જતી વખતે અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી છે.

મળતા સૂત્રો પ્રમાણે, કિરણદીપ કૌર અમૃતસર એરપોર્ટથી બર્મિંગહામ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, જેને લઇને અમૃતસર એરપોર્ટ પહોંચી હતી.પરંતુ ગુપ્ત માહિતીના આધારે એરપોર્ટ પર પહેલેથી જ હાજર પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ તેમની પૂછપરછ શરૂ કરી હતી.મહત્વનુ છે કે, કિરણદીપ કૌર પર ખાલિસ્તાની સમર્થકોને ફંડિંગ કરવાનો આરોપ છે. 28 વર્ષની કિરણદીપ કૌર યુકેની નાગરિક છે અને તે પહેલેથી જ ખાલિસ્તાની સમર્થક છે.અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર માત્ર પંજાબ પોલીસ જ નહીં પરંતુ યુકે પોલીસના પણ રડારમાં હતી

'Waris Punjab De' chief Amritpal Singh's wife Kirandeep Kaur has been detained by Punjab police from Shri Guru Ram Dass International Airport, Amritsar as she was trying to board a flight to London: Punjab Police Sources pic.twitter.com/yM6m00KuvM

— ANI (@ANI) April 20, 2023

અમૃતપાલ સાથે લગ્ન કરતા પહેલા જ તે અલગતાવાદી સંગઠન બબ્બર ખાલસાના સંપર્કમાં હતી અને તેના પતિ અમૃતપાલ સિંહની આગેવાની હેઠળના WPD માટે ભંડોળનું મેનેજમેન્ટ કરતી હતી.આ હરકતોને કારણે તે 2020માં યુકે પોલીસના રડારમાં આવી ગઈ હતી.

યુનિફોર્મ સિવિલ કોડ લોકો પર થોપી ના શકાય, વૈકલ્પિક હોવો જોઈએ : સુરજેવાલા
UAEની રાજકુમારી હિન્દ અલ કાસીમીએ મંદિરમાં પૂજા કરી : કટ્ટરપંથી મુસ્લિમો ખફા થતાં જડબાતોડ જવાબ આપી મોઢા બંધ કરાવી દીધા
૪ દિવસમાં રૂ. ર૬૦૦૦ કરોડનો વકરો
વરસાદમાં ધોવાયેલા રસ્તા રિપેર કરવા ૫૪૦ ટન મટીરીયલ વપરાયું
અમિત શાહને બોન કેન્સર બતાવનાર વાયરલ ટ્વિટની સચ્ચાઈ, ગૃહ મંત્રીએ પોતે જ કર્યો ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના વકર્યો! 24 કલાકમાં 12591 નવા કેસથી ફફડાટ, 29 લોકોના મોત
Next Article માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આંચકો, સેશન્સ કોર્ટે અરજી ફગાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up