By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકાના મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં હથિયારો સાથે પ્રદર્શન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકાના મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં હથિયારો સાથે પ્રદર્શન
GeneralInternational

અમેરિકાના મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં હથિયારો સાથે પ્રદર્શન

HM News
Last updated: 01/05/2020 10:29 AM
HM News
5 years ago
Share
SHARE

-ગવર્નરની ઓફિસમાં હથિયાર લઈને પહોંચ્યા પ્રદર્શનકારી

વોશિંગ્ટન,

અમેરિકામાં લોકડાઉનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.મિશિગનના પાટનગર લાંસિંગમાં લોકોએ લોકડાઉનની વિરુદ્ધ ગુરુવારે પ્રદર્શન કર્યા હતા. હજારો પ્રદર્શનકારીઓ ગવર્નરની ઓફિસ કેપિટલ બિલ્ડિંગ પર ભેગા થઈ ગયા હતા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.કટેલાક પ્રદર્શનકારીઓની પાસે હથિયાર પણ હતા.મિશિગનના લોકો ગવર્નર ગ્રેચેન વ્હિટમરના લોકડાઉનના આદેશનો વિરોધ કરી રહ્યા છે.

ત્યાંજ સોશિયલ મીડિયા પર પ્રદર્શનના કેટલાક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પ્રદર્શનકારીઓ હથિયારો સાથે જોવા મળી રહ્યા છે.ગવર્નર ગ્રેચેને કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવી દીધું હતું.જેને કારણે કેટલાક લોકો નારાજ થઈ ગયા છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, ગવર્નર જરૂર કરતા વધારે કડકાઈ કરી રહી છે.પ્રદર્શન મિશિગન યુનાઈટેડ ફોર લિબર્ટી નામના ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું.

મિશિગનમાં બીજી વખત લોકડાઉન હટાવવા માટે પ્રદર્શન કરવામાં આવ્યા છે.16 એપ્રિલે પણ લગભગ 3 હજાર લોકોએ લોકડાઉન હટાવવાની માગણી સાથે પ્રદર્શન કર્યા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે, ત્યારે પણ કેટલાક લોકો હથિયારોની સાથે પ્રદર્શનમાં સામેલ થયા હતા. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.તેમણે ‘લિબરેટ’ મિશિગન ટ્વીટ કર્યુ હતું.

ડિવાઈડર તોડી બેકાબૂ ડમ્પર દુકાનમાં ઘૂસ્યું, કટરથી કેબિન કાપી ડ્રાઈવરને કાઢયો
આમ આદમી પાર્ટીના ૧૧૧૧ સોશ્યલ મીડિયા વૉરિયર્સ ગુજરાતમાં પહોંચાડશે પાર્ટીની વિચારધારા
સિંગર કનિકા કપૂર અને ગૌતમ લગ્નના બંધનમાં બંધાયાં
સુરતમાં કોંગ્રેસ તૂટી, આ નેતાઓ પંજો છોડી પકડશે કમળ
શ્રીનગરમાં રાહુલ ગાંધીએ ખીર ભવાની મંદિરમાં કર્યા દર્શન, હજરતબલ દરગાહનો કર્યો પ્રવાસ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના: પાક. સેનામાં 4 લાખ ‘ભૂત’ લઈ રહ્યા હતા પેન્શન
Next Article રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up