By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકાની કોરોના વેક્સિન હશે મોંઘી, 3700 થી 4500 રૂપિયા સુધી ચૂકવવી પડશે કિંમત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકાની કોરોના વેક્સિન હશે મોંઘી, 3700 થી 4500 રૂપિયા સુધી ચૂકવવી પડશે કિંમત
GeneralNational

અમેરિકાની કોરોના વેક્સિન હશે મોંઘી, 3700 થી 4500 રૂપિયા સુધી ચૂકવવી પડશે કિંમત

HM News
Last updated: 29/07/2020 8:51 AM
HM News
5 years ago
Share
SHARE

વોશિંગ્ટન, તા.29 જુલાઇ : અમેરિકામા તેયાર થયેલી કોરોનાની રસી મોંઘા ભાવે મળશે.એક રિપોર્ટ અનુસાર,અમેરિકાની કંપની મોડર્ના પોતાની વેક્સિનના એક ડોઝ માટે 3700થી 4500 રૂપિયા સુધીનો ભાવ વસુલવાની યોજના બનાવી રહી છે.

મોડર્ના વેક્સિનનો પ્રસ્તાવિત ભાવ Pfizer અને BioNTechની કોરોના વેક્સિનની સામે લગભગ 800 રૂપિયા વધારે છે.મોડર્ના કંપની પોતાની વેક્સિનના બે ડોઝ માટે 3700 થી 4500 રૂપિયા સુધીના ભાવ લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે,અમેરિકાની Pfizer ને તેના જર્મન પાર્ટનર Pfizerની રસીને લઇને લગભગ 15,000 કરોડ રૂપિયાની ડીલ થઇ છે.આ પ્રોજેકટ હેઠળ 5 કરોડ લોકોને કોરોના રસી આપવાની યોજના છે. જો કે, લોકોની રસી ત્યારે જ મળશે ત્યારે વેક્સીન તેના છેલ્લા સ્ટેજમા અસરકારક અને સુરક્ષિત સાબિત થાશે.
મૉડર્ના અમેરિકા અને બીજા વધુ આવકવાળા દેશો પાસેથી રસી માટે 3700 થી 4500 રૂપિયા સુધીનો ભાવ લઇ શકે છે.કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે,વેક્સિનની સપ્લાઇ માટે અમેરિકાની સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે.જો કે,પ્રવક્તાએ ગોપનિયતા માટે વેક્સિનના ભાવની જાણકારી આપી નથી.

રોયટર્સનુ કહેવુ છે કે,મોડર્નાની કોરોના વાયરસની વેક્સિનની કિંમત ફિક્સ થઇ નથી. Pfizer, Moderna અને Merck & Co કંપનીઓએ કહ્યુ કે,તેઓ નફા સાથે વેક્સિનની વહેંચણી કરશે. જ્યારે, જ્હૉનસન એન્ડ જ્હૉનસન કંપનીએ વેક્સિનના વેચાણ નોટ ફોર પ્રોફિટ હેઠળ કરવાની વાત કરી હતી.
જ્યારે,બ્રિટીશ સ્વિડિશ કંપની એસ્ટ્રાજેનકાએ લગભગ 9,000 કરોડ રૂપિયામા અમેરિકાએ 30 કરોડની વેક્સિનની સપ્લાય કરવાની ડીલ કરી છે.એ હિસાબે અમેરિકાને એસ્ટ્રાજેનકાની રસી માટે એક ડોઝના 300 રૂપિયા આપવા પડશે.

અમેરિકાએ વેક્સિન તૈયાર કરવા માટે ઓપરેશન વાર્પ સ્પીડ પ્રોગ્રામ ચાલુ કર્યો છે,જેના હેઠળ સરકારે મોટર્ના કંપનીને વેક્સિન બનાવવા માટે 7476 કરોડ રૂપિયાનુ ફંડ આપવુ પડશે.

સુરતમાં શંકાસ્પદ ર૦૦૦ની નોટ મળી
વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના વધતાં જોખમ અને વિવિધ દેશોમાં ફરી કોરોના સંક્રમણની નવી લહેરની ચિંતા વધતાં સ્થાનિક શેરબજારમાં પીછેહઠ યથાવત્…!!
ચાલુ વર્ષના અંત સુધીમાં દેશમાં ફાઇવ જી સર્વિસ શરૃ થઇ જશે ઃ કેન્દ્ર
બિસલેરી ખરીદવાની તૈયારીમાં ટાટા કન્ઝ્યૂમર, 7000 કરોડ રૂપિયામાં ડિલ સંભવ
અમારી જેમ બીજા રાજ્યો પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરે, ઉત્તરાખંડ CM પુષ્કર ધામી
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ભાજપ હાથ મિલાવવા તૈયાર, પ્રદેશ પ્રમુખ પાટિલનું મોટું નિવેદન
Next Article કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને પેન્ડીંગ જીએસટીનું ચુકવણુ કરવાના પૈસા નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up