By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકાની કોર્ટે ટ્રમ્પના સહયોગી રોજર સ્ટોનને 40 માસની સજા ફટકારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકાની કોર્ટે ટ્રમ્પના સહયોગી રોજર સ્ટોનને 40 માસની સજા ફટકારી
GeneralInternational

અમેરિકાની કોર્ટે ટ્રમ્પના સહયોગી રોજર સ્ટોનને 40 માસની સજા ફટકારી

HM News
Last updated: 22/02/2020 10:48 AM
HM News
5 years ago
Share
SHARE

સ્ટોન સંસદીય તપાસમાં અવરોધ નાંખવાના બદલ દોષિ જાહેર

એજન્સી, વોશિંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના રોજર સ્ટોનને એક કોર્ટે 40 મહિનાની સજા ફટકારી છે. સ્ટોનને સંસદીય તપાસમાં અવરોધ નાંખવા અને ખોટું બોલવા, સાક્ષીઓને પ્રભાવિત કરવા સહિત કેટલાક અન્ય કેસમાં દોષિ જાહેર કરવામાં આવ્યા છે. હાલ સ્ટોનને જેલ મોકલવામાં આવ્યા નથી. તે કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. અમેરિકાની કોંગ્રેસ 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાની દખલગીરી અને ટ્રમ્પની મદદ કરવાના આરોપોની તપાસ કરી રહી છે.

ડિસ્ટ્રિક્ટ કોર્ટના જસ્ટિસ એમી બર્મન જેક્સને ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સત્ય હજુ જીવિત છે અને તેનું મહત્વ હંમેશા રહેશે. સ્ટોન પોતાને બચાવવા માટે ખોટું બોલ્યા. તેમને કારણે અમારા મૌલિક સંસ્થાનોને જોખમ છે. આ જ સંસ્થાન અમારી લોકશાહીના પાયા છે.

જસ્ટિસ એમી બર્મને જણાવ્યું હતું કે, સ્ટોને તાત્કાલિક જેલ મોકલવામાં આવશે નહીં. તેમની પાસે ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો કાયદાકીય અધિકાર છે. હાલમાં જ ટ્રમ્પે પોતાના અન્ય એક સહયોગી પોલ મૈનફોર્ટને સજા આપવા મામલે જજ પર નિશાન સાધ્યું હતું. મૈનફોર્ટને પણ ખોટી રીતે લોબીઈંગ અને સાક્ષીઓને પ્રભાવિત કરવા મામલે દોષિ જાહેર કરવામાં આવ્યા હતા.

જમીન વિકાસ નિગમના ભ્રષ્ટ જમીન સંરક્ષણ અધિકારીની ૩.૭૧ કરોડની અપ્રમાણસર મિલ્કતનો ઘટસ્ફોટ
બટાટા ગેંગ સાથે સંડોવાયેલા ટપોરીછાપ ઇમેજ ધરાવતા અભિનેતાથી ગેંગસ્ટર બનવા નીકળ્યો એઝાઝ ખાન, NCBએ કરી ધરપકડ
મધ્યપ્રદેશ કોંગ્રેસનો દાવો – ભાજપે આઠ ધારાસભ્યોને ગુડગાંવની હોટલમાં ગોંધી રાખ્યા
પક્ષપલટો કરવા માટે કરોડોની ઓફરના કેજરીવાલના આક્ષેપની તપાસ કરો : ભાજપ
સોનગઢમાં મદ્રેસાનું તાળું તોડી ધાર્મિક ગ્રંથો સળગાવાતા ટોળું પોલીસ મથકે પહોંચ્યું
Share This Article
Facebook Email Print
Previous Article છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે
Next Article ‘વેલકમ ટુ અમદાવાદ’ : આજે મોદી, કાલે ટ્રમ્પની પધરામણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up