By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમેરિકામાં કોરોનાથી વધુ ૮નાં મોત :૨૭૫ નવા કેસો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમેરિકામાં કોરોનાથી વધુ ૮નાં મોત :૨૭૫ નવા કેસો
GeneralInternational

અમેરિકામાં કોરોનાથી વધુ ૮નાં મોત :૨૭૫ નવા કેસો

HM News
Last updated: 22/03/2020 9:42 AM
HM News
6 years ago
Share
SHARE

સમગ્ર અમેરિકામાં પણ લોકડાઉનનો ખતરો : તમામ નવી ટેકનોલોજી અને પુરતી સુવિધાઓ હોવા છતાં અમેરિકા જીવલેણ કોરોના વાયરસની સામે નિસહાય

વોશિંગ્ટન : અમેરિકામાં પણ કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થઇ રહી છે.ચારેબાજુ અફડાતફડીનો માહોલ છે.સમગ્ર દેશમાં હવે લોકડાઉનની સ્થિતી લાગુ કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.લોકડાઉનનો અર્થ એ થાય છે કે જરૂરી સેવા કરતા બાકી તમામ કામોને છોડીને ઘરમાં જ રહેવામાં આવે.યુરોપના કેટલાક દેશો હાલમાં લોકડાઉનની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છે.જો અમેરિકામાં પિડિતોની સંખ્યા વધશે તો અહી પણ લોકડાઉન કરવામાં આવી શકે છે.અમેોરિકી હેલ્થ સિસ્ટમમાં રહેલી ખામીને લઇને સમગ્ર અમેરિકામાં ભારે ચર્ચા જારી છે.ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થયા દુનિયાના ૧૮૬ દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે અમેરિકામાં પણ સ્થિતી વણસી રહી છે.તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી અને સુવિધા હોવા છતાં અમેરિકામાં નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે.અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૫ કેસ સપાટી પર આવી ગયા છે. જ્યારે કેસોની સંખ્યા વધીને ૨૦ હજારની નજીક પહોંચી ગઇ છે.૬૪ દર્દીઓની હાલત ગંભીર જણાવવામાં આવી છે.જેથી મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.અમેરિકા જેવા કુશળ ટેકનોલોજી ધરાવતા દેશોની સંખ્યામાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટમાં અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજને મંજુરી આપી દીધી છે.દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના દિવસે આરોગ્ય ઇમરજન્સીની જાહેરાત કરી હતી. અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આને અમલી કરી દેવામાં આવશે.બીજી બાજુ ફ્રાંસના પ્રમુખ મેક્રો દ્વારા પણ કોરોના વાયરસથી થઇ રહેલા આર્થિક નુકસાનથી પહોંચી વળવા માટે યુરોઝોનમાં નાણાંકીય એકતા વધારવા માટે અપીલ કરી છે.અમેરિકામાં કોરોનાને રોકવા માટેના પ્રયાસમાં તમામ સંબંધિત વિભાગ લાગેલા છે.જો કે અન્ય દેશોની જેમ જ અમેરિકામાં પણ કોરોનાની સંખ્યા રેકોર્ડ ગતિથી આગળ વધી ગઇ છે.એક્ટિવ કેસોની સંખ્યા અમેરિકામાં ૧૯૨૪૭ નોંધાયેલી છે.અમેરિકામાં કોરોના અમેરિકામાં કોરોનાનું ચિત્ર નીચે મુજબ છે. કુલ કેસો ૧૯૬૫૮ છેલ્લા ૨૪ કલાકમાં કેસો ૨૭૫ કુલ મોતનો આંકડો ૨૬૪ છેલ્લા ૨૪ કલાકમાં મોત ૦૮ રિકવર થયેલા લોકો ૧૪૭ એક્ટિવ કેસોની સંખ્યા ૧૯૨૪૭ ગંભીર કેસોની સંખ્યા ૬૪ ..કુલ કેસો

૧૯૬૫૮

છેલ્લા ૨૪ કલાકમાં કેસો

૨૭૫

કુલ મોતનો આંકડો

૨૬૪

છેલ્લા ૨૪ કલાકમાં મોત

૦૮

રિકવર થયેલા લોકો

૧૪૭

એક્ટિવ કેસોની સંખ્યા

૧૯૨૪૭

ગંભીર કેસોની સંખ્યા

૬૪

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગભરાશો નહીં! જનતા કરફયૂથી કોરોના ઊંધી પૂંછડીએ ભાગશે, સમજો આખું ગણિત
Next Article કોરોના વાયરસઃ કેરળમાં ગાઇડલાઇન તોડી ધાર્મિક આયોજનમાં જોડાયા હજારો લોકોઃ તપાસના આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up