By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકા ભારતને આપશે ઘાતક હારપૂન મિસાઈલ્સ અને ટોરપિડો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકા ભારતને આપશે ઘાતક હારપૂન મિસાઈલ્સ અને ટોરપિડો
GeneralNational

અમેરિકા ભારતને આપશે ઘાતક હારપૂન મિસાઈલ્સ અને ટોરપિડો

HM News
Last updated: 14/04/2020 12:27 PM
HM News
5 years ago
Share
SHARE

વોશિંગ્ટન, તા.14 એપ્રિલ 2020, મંગળવાર

– લોકડાઉન વચ્ચે પણ ભારત અને અમેરિકાએ મહત્વની ગણાતી ડિફેન્સ ડીલ પર કાર્યવાહી ચાલુ રાખી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે સંસદને જાણકારી આપતા કહ્યુ હતુ કે,ભારતને અમેરિકા 15 કરોડ ડોલરના હારપૂન મિસાઈલ્સ અને હળવા વજનના ટોરપીડો પૂરા પાડશે.હારપૂન મિસાઈલ્સ અને ટોરપિડોનો ઉપયોગ નૌસેના દ્વારા કરવામાં આવશે.

સંસદને આપેલી માહિતીમાં જણાવાયુ હતુ કે, AGM-84Lહારપૂન બ્લોક 2 પ્રકારના 10 મિસાઈલની કિંમત 9 કરોડ ડોલર અને હળવા વજનના 54 એક્સરસાઈઝ ટોરપીડોની કિંમત લગભગ 6 કરોડ ડોલર છે.ભારત દ્વારા આ હથિયારોની માંણી કરવામાં આવી હતી. જેથી તે પોતાનુ સુરક્ષા વધારી શકે. ભારત હળવા વજનના ટોરપીડોથી પોતાની નૌસેનાના જાસૂસી વિમાન પી-81ને સજજ કરવા માંગે છે.અમેરિકાના કહેવા પ્રમાણે આ ડીલ અમેરિકા અને ભારતના સબંધો વધારે મજબૂત કરવા માટેનુ એક પગલુ છે.જે ઈન્ડિયન પેસિફિક રિજનમાં શાંતિ,સ્થિરતા માટે જરુરી છે.

AAPના પ્રદેશ અધ્યક્ષ ઈટાલિયાએ ‘આપ’ના શહેર મંત્રી સહિતનાને માર મારનાર ભાજપના જ હોવાનો પુરાવો આપ્યો
એક જ દિવસમાં કોરોનાના 601 નવા કેસ
કોંગ્રેસી નેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા, મતદાન અધિકારી સાથે કરી હતી મારપીટ
બાંગ્લાદેશમાં 50 વર્ષથી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તુલસી ગબાર્ડે ઠાલવ્યો આક્રોશ
બારડોલીમાં શ્રમ અને રોજગાર વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અંજુ શર્મા ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ને ખૂલ્લું મૂકશે
Share This Article
Facebook Email Print
Previous Article રેડઝોન નાગરવાડા વિસ્તારમાં કોરોનાની સદી : વડોદરામાં કુલ આંક 114 પર પહોચ્યો
Next Article લોકડાઉન દરમિયાન આતંકવાદી સંગઠનો બેરોજગારોની ભરતી કરવાની ફિરાકમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up