By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકા સાથે તણાવના માહોલ વચ્ચે ઈરાને ઉપગ્રહ લોન્ચ કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકા સાથે તણાવના માહોલ વચ્ચે ઈરાને ઉપગ્રહ લોન્ચ કર્યો
GeneralInternational

અમેરિકા સાથે તણાવના માહોલ વચ્ચે ઈરાને ઉપગ્રહ લોન્ચ કર્યો

HM News
Last updated: 22/04/2020 12:41 PM
HM News
5 years ago
Share
SHARE

તેહરાન, તા. 22 એપ્રિલ 2020, બુધવાર

વૈશ્વિક કોરોના મહામારી અને અમેરિકા સાથે વ્યાપક તણાવના માહોલ વચ્ચે ઈરાને પોતાના એક સૈન્ય ઉપગ્રહને લોન્ચ કર્યો છે.ઈરાનના અર્ધસૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડે સૈન્ય ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હોવાની જાણકારી આપી હતી.ગાર્ડના અહેવાલ પ્રમાણે અનેક અસફળતાઓ બાદ આ સૈન્ય ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરી શકાયો છે.

ઈરાનના અર્ધસૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડે આ ઉપગ્રહને ‘નૂર’ નામ આપ્યું છે.ગાર્ડની સત્તાવાર જાહેરાતમાં આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 425 કિમી ઉપર કક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવ વ્યાપેલો છે તેવા સમયમાં આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો છે.અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના અર્ધસૈન્ય રેવોલ્યુશનરી ગાર્ડના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું તથા તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેની પરમાણુ સમજૂતીના અંતને લઈ બંને દેશ વચ્ચે તણાવ વ્યાપેલો હતો.ત્યારે ઉપગ્રહના લોન્ચિંગ બાદ બંને દેશ વચ્ચેના સંબંધોમાં તેની પ્રતિકૂળ અસર પડશે તેવું માનવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં કરફ્યુનો ભંગ કરનારા 61 સામે ગુનો નોંધાયો
ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનના મોતના મામલે PI વાળા સહિત અન્ય એકને પોલીસકર્મીને ડિટેઇન કરાયા
દેશદ્રોહનો કાયદો 75 વર્ષે પણ હટાવવો શા માટે મુશ્કેલ ? જાણો વિગતે શું છે રાજધર્મ અને રાજદ્રોહ : પત્રકારો ઉપર શા માટે અવારનવાર નોંધાઈ છે રાજદ્રોહ !
મને કહેવામાં આવ્યુ ચૂપ રહેશો તો રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે: સત્યપાલ મલિકના મોદી સરકાર પર પ્રહાર
પ્રજાની “માનદ” સેવા કરતાં રાજકારણીઓને જલસા. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને છૂટા હાથે દાન !!
Share This Article
Facebook Email Print
Previous Article ફ્રાન્સના નોબેલ વિજેતા વિજ્ઞાનીનો ચોંકાવનારો દાવો: મનુષ્યોએ બનાવ્યો કોરોના વાયરસ
Next Article બિગ ન્યૂઝ : 3 મે બાદ પણ અમદાવાદ, સુરત અને વડોદરાને નહીં મળે છૂટછાટનો લાભ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up