By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમેરિકી રાષ્ટ્રપતિએ જિનપિંગ સાથે વીડિયો કોલમાં કરી વાત, યુક્રેન-રશિયા યુદ્ધ મામલે આપી ચેતવણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અમેરિકી રાષ્ટ્રપતિએ જિનપિંગ સાથે વીડિયો કોલમાં કરી વાત, યુક્રેન-રશિયા યુદ્ધ મામલે આપી ચેતવણી
GeneralInternational

અમેરિકી રાષ્ટ્રપતિએ જિનપિંગ સાથે વીડિયો કોલમાં કરી વાત, યુક્રેન-રશિયા યુદ્ધ મામલે આપી ચેતવણી

HM News
Last updated: 19/03/2022 6:42 AM
HM News
4 years ago
Share
SHARE

વોશિંગ્ટન, તા. 19 માર્ચ 2022, શનિવાર : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વીડિયો કોલમાં વાતચીત કરી હતી.આ દરમિયાન બાઈડને જિનપિંગને કહ્યું હતું કે,જો ચીનના સમર્થન બાદ રશિયા યુક્રેનના શહેરો પર આક્રમણ કરે છે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે,બંને નેતાઓ વચ્ચે આશરે 2 કલાક સુધી ચાલેલી વાતચીત યુક્રેનમાં રશિયાના હુમલા પર કેન્દ્રીત રહી.પીટીઆઈના અહેવાલ પ્રમાણે વ્હાઈટ હાઉસ પ્રશાસને એક સીનિયર ઓફિસરને જણાવ્યું કે,બંને નેતાઓએ યુક્રેન પર રશિયા તરફથી કરવામાં આવેલા અકારણ અને અન્યાયપૂર્ણ આક્રમણની ચર્ચા કરી.આ સાથે જ અમેરિકા-ચીન સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંકટ અંગે પણ વાતચીત થઈ.

જૈવિક હથિયારો અંગે જુઠાણું ફેલાવી રહ્યું છે રશિયાઃ બાઈડન

વાતચીત દરમિયાન બાઈડને એ વાત પર ભાર આપ્યો કે,રશિયા યુક્રેનમાં જૈવિક હથિયારો અંગે ખોટી જાણકારી ફેલાવી રહ્યું છે.તેમણે કહ્યું કે,યુક્રેનમાં રશિયા તરફથી ક્રૂર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ચીન તરફથી રશિયાને સમર્થન આપવા પર ગંભીર પરિણામો ભોગવવા પડશે,જે માત્ર સંયુક્ત રાજ્ય અમેરિકાના ચીન સાથેના સંબંધો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર ખોટો પ્રભાવ પાડશે.

વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે,બાઈડને જિનપિંગ સાથે ચર્ચા કરી હતી કે,આખરે યુક્રેનમાં સ્થિતિ આ હદે કઈ રીતે પહોંચી.બાઈડને યુક્રેનની વર્તમાન સ્થિતિના આકલન અને યુક્રેન સંકટ પર સમાધાન માટે પોતાના સમર્થન અંગે જણાવ્યું.આ સાથે જ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ખોટા કામો અને તેમના ખોટા અનુમાનો અંગે પણ ચર્ચા કરી.સાથે જ બાઈડને અમેરિકા અને તેના સહયોગીઓની એકતા, નાટો અંગે ચર્ચા કરી.રશિયાના આક્રમણની નિંદા અને યુક્રેનનું સમર્થન કર્યું.

ચીની રાષ્ટ્રપતિએ ઉઠાવ્યો તાઈવાન મુદ્દો

વ્હાઈટ હાઉસના અધિકારીના કહેવા પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વાતચીત દરમિયાન તાઈવાન મુદ્દો ઉઠાવ્યો હતો.ત્યાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ફરી દોહરાવ્યું હતું કે,સંયુક્ત રાજ્ય અમેરિકા એક ચીન નીતિ માટે પ્રતિબદ્ધ છે તથા તાઈવાન સંબંધીત અધિનિયમ, 3 સંયુક્ત વિજ્ઞપ્તિ અને 6 આશ્વાસનો દ્વારા નિર્દેશિત છે.તેમણે તાઈવાનમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના મહત્વ પર ભાર આપ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોવિડ-19: ભારતમાં ચોથી લહેર ક્યારે આવી શકે છે ? BA2 ના ભય વચ્ચે નિષ્ણાતોએ શું કહ્યું જાણો..
Next Article UPમાં SPને લાગી શકે છે મોટો ઝટકો, BJP ગઠબંધનમાં જોડાઈ શકે છે ઓપી રાજભર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up