અમેરીકી પ્રમુખપદની ચૂંટણીમાં બે રાજયોમાં ટ્રમ્પની લીડમાં મોટો ઘટાડો

HM News
1 Min Read

અમેરીકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે ત્યારે આ રાજયોમાં હવે સૌની નજર મંડાઈ છે.જયોર્જિયામાં (૧૬ મત) ટ્રમ્પની લીડ ઘટીને ૧૭૯૭ થઈ ગઈ છે જયારે પેન્સીલવેનીયા (૨૦ મત) માં ટ્રમ્પની લીડ ઘટીને ૪૧૩૦૫ થઈ છે,નેવાડા (૬ મત) બિડેનની લીડ વધીને ૧૧૪૩૮ થઈ છે.જયારે એરીઝોના બાયડેન ૪૩૨૫૭ મતથી આગળ નીકળી ગયા છે.મેરીકોપા કાઉન્ટીમાં ૨,૨૬૦૦૦ મતની ગણતરી બાકી છે.નિર્દેશો મુજબ ડેમોક્રેટીક પાર્ટીના જો બાયડેન ચૂંટણી જીતી રહ્યાનો અણસાર મળે છે.અમેરીકન ચેનલોએ ડોનાલ્ડ ટ્રમ્પનું લાઈવ પ્રવચન જુઠાણાઓના હિસાબે થંભાવી દીધુ છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *