By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અયોધ્યા જમીન ખરીદી મામલે રાહુલ ગાંધીએ પણ ઝુકાવ્યું : કહ્યું ભગવાન રામને નામે કૌભાંડ અન્યાયી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અયોધ્યા જમીન ખરીદી મામલે રાહુલ ગાંધીએ પણ ઝુકાવ્યું : કહ્યું ભગવાન રામને નામે કૌભાંડ અન્યાયી
GeneralNational

અયોધ્યા જમીન ખરીદી મામલે રાહુલ ગાંધીએ પણ ઝુકાવ્યું : કહ્યું ભગવાન રામને નામે કૌભાંડ અન્યાયી

HM News
Last updated: 15/06/2021 7:23 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : અયોધ્યા રામ મંદિર માટેની જમીનની ખરીદમાં કથિત કૌભાંડના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભગવાન રામને નામે કરાતી દગાબાજી અન્યાયી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ભગવાન રામ ખુદ ન્યાય,સત્ય,વિશ્વાસનું પ્રતિક છે.તેમને નામે થતી દગાબાજી કે કૌભાંડ સંપૂર્ણપણે અન્યાયી છે.બીજા એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે GOI’s મોદી મિત્ર કેન્દ્રીત (મિત્ર કેન્દ્રીત) ખાનગીકરણથી જનતાને કોઈ લાભ નહીં થાય.ન્યાયથી થશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સંજય સિંહ અને અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને ઘોટાળો કરવામાં આવી રહ્યો છે.સિંહે લખનૈઉમાં પ્રેસ કોન્ફરન્સ વખતે આરોપ લગાવ્યો કે ટ્ર્સટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સદસ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી

આ તે કેવો કાયદો ? ડેમોક્રેસીના સ્થાને હાઈપોક્રેસી ? વિધાનસભ્યો માસ્ક ન લગાવે તો દંડ 500, જનતાને 1000 કેમ?
નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવિષ્ટ ત્રણ ગામમાં વેરા વધારા સામે વિરોધનો વંટોળ
શું તમે જાણો છો દુનિયાના આ દેશો પાસે નથી પોતાનું લેખિત સંવિધાન
પોલીસ સામે પોલીસનો કેસ હોય તો કોર્ટ શું કરે, પોલીસ જ કાર્યવાહી કરે
સળંગ ૪૦ મકાનમાંથી રૃા. ૮૮ હજારની ઇલેકટ્રીક એમસીબી સ્વીચની ચોરી
Share This Article
Facebook Email Print
Previous Article 40,000 કરોડનું દેણું છતાં 11 કરોડના ખર્ચે અધિકારીઓને વૈભવી કાર : તેલંગાણામાં વિવાદ
Next Article રાજસ્થાનમાં મોબ લિંચિંગ ગૌતસ્કરીની શંકામાં ટોળાએ યુવકની હત્યા કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up