By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અરવલ્લીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > અરવલ્લીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા
GeneralNorth Gujarat

અરવલ્લીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ત્રણ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

HM News
Last updated: 26/03/2022 9:44 AM
HM News
4 years ago
Share
SHARE

અરાવલી : એન્ટી કરપ્શન બ્યુરોએ ગુરૂવારે લાંચ લેતા ત્રણ સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે.એસીબી એ અરાવલી જિલ્લાના ધનસુરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વર્ગ-2) હિતેન્દ્ર ફુલેત્રા,વિરાંજલી નર્સરી નવલપુરના કાયમી રોજમદાર (વર્ગ-4) વિક્રમ દેસાઈ અને કાયમી રોજમદાર (વર્ગ-4) રમેશ પરમારની ધરપકડ કરી છે.એસીબી એ આ ત્રણેયને ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ચિત્રકલા સ્ટુડિયોની આગળ ચાની કિટલી પાસે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

એન્ટી કરપ્શન બ્યુરોએ ગુરૂવારે લાંચ લેતા ત્રણ સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે.એસીબી એ અરાવલી જિલ્લાના ધનસુરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વર્ગ-2) હિતેન્દ્ર ફુલેત્રા,વિરાંજલી નર્સરી નવલપુરના કાયમી રોજમદાર (વર્ગ-4) વિક્રમ દેસાઈ અને કાયમી રોજમદાર (વર્ગ-4) રમેશ પરમારની ધરપકડ કરી છે.એસીબી એ આ ત્રણેયને ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ચિત્રકલા સ્ટુડિયોની આગળ ચાની કિટલી પાસે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

ફરીયાદી પોતાની પત્નીના નામે નર્સરીમાં રોપાઓનું વાવેતર કરે છે.ફોરેસ્ટ વિભાગ તરફથી તેમના ખાતામાં પ્રથમ બે હપ્તાના 66,500 રૂપિયા જમા થયા હતા.આ બાબતે આ કામના આરોપી હિતેન્દ્ર ફુલેત્રાએ ફરીયાદીને બોલાવ્યા હતા અને તેને વિક્રમ દેસાઈ મારફતે 30,000 રૂપિયાની માંગણી કરી હતી.ફરીયાદીએ લાંચ આપવાની ના પાડી દીધી હતી.બાદમાં ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને તેમની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. તેમની ફરીયાદના આધારે એસીબીએ ગુરૂવારે લાંચની માંગણી કરનારા સરકારી કર્મચારીઓને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં ત્રણેય જણા લાંચ 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.એસીબીએ ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી લાંચના 30,000 રૂપિયા રિકવર કર્યા હતા.એસીબીએ ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પોલીસ જાહેરનામાંનો ભંગ કરી સરઘસ કાઢનાર લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડાના સાગરીતને LCBએ કડોદરાથી ઝડપાયો
Next Article ED પણ RTIના દાયરામાં આવે છે, માનવ અધિકાર હેઠળ માહિતી આપવી પડે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up