By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અરૂણાચલમાં હિમસ્ખલનમાં સેનાના સાત જવાનો ફસાયાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અરૂણાચલમાં હિમસ્ખલનમાં સેનાના સાત જવાનો ફસાયાં
GeneralNational

અરૂણાચલમાં હિમસ્ખલનમાં સેનાના સાત જવાનો ફસાયાં

HM News
Last updated: 08/02/2022 5:48 AM
HM News
3 years ago
Share
SHARE

– વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ અને બરફ વર્ષાની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન સેનાના સાત જવાનો હિમસ્ખલનમાં ફસાઇને લાપતા થઇ ગયા છે.તેમના શોધવા અને બચાવવા માટે વિશેષ ટીમો બોલાવવામાં આવી છે.સેનાએ સોમવારે જણાવ્યું હતું કે આ ઘટના રાજ્યના કામેંગ સેક્ટરમાં ઉંચાઇવાળા વિસ્તારમાં રવિવારે બની હતી.જવાનો સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક હિમસ્ખલન થતાં તેઓ તેમાં ફસાઇ ગયા હતાં.

આ ઘટનાની જાણ થતા જ સેનાએ શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.જવાનોને શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહી છે.બચાવ માટે વિશેષ પ્રકારની ટીમોને બહારથી બોલાવવામાં આવી છે.સેનાના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં હવામાન ખૂબ જ ખરાબ છે.ભારે હિમપ્રપાત થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાની પૂર્વ કમાન આ ક્ષેત્રમાં ૧૩૪૬ કિલોમીટર લાંબી એલએસીની સુરક્ષા કરે છે.આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ અને બરફ વર્ષા ચાલુ રહેશે.

હવે એક્સરેથી ખબર પડશે કોરોના છે કે નહીં, 98 ટકા સચોટ પરિણામો મળ્યા
અંધેર નગરી ગડું રાજા જેવો ઘાટ ! જિલ્લામાં એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી લોકો ત્રાહિમામ : ૧૦૫ તલાટીની જગ્યાઓ ખાલી
canlı blackjack oyna – Gerçek Para Için Blackjack Oyna
ગુજરાતના ૭ લાખ કર્મચારીઓનીે જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા માગણી
યસ બેંક મની લોન્ડરીંગ કેસના મામલે અનિલ અંબાણીની પુછપરછ શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article ‘અમારી પાસે તમારા જેવું બધું જ છે પણ બે જ ચીજ નથી, તાજમહેલ અને લતાજી”
Next Article JNUના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે શાંતિશ્રી ધુલીપુડી પંડિતની નિમણૂક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up