By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અર્નબની ધરપકડ પર ભડક્યુ ‘ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા’, મહારાષ્ટ્ર સરકારને કહી આ વાત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અર્નબની ધરપકડ પર ભડક્યુ ‘ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા’, મહારાષ્ટ્ર સરકારને કહી આ વાત
GeneralNational

અર્નબની ધરપકડ પર ભડક્યુ ‘ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા’, મહારાષ્ટ્ર સરકારને કહી આ વાત

HM News
Last updated: 04/11/2020 7:26 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ : રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની આજે સવારે મુંબઈ પોલિસે આત્મહત્યાના એક જૂના કેસમાં ધરપકડ કરી છે.ત્યારબાદ અર્નબ ગોસ્વામી સાથે થયેલી આ ઘટના પર પ્રતિક્રિયાઓનો દોર ચાલુ થઈ ગયો છે.કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ સમગ્ર ઘટનાની તુલના ઈમરજન્સી સાથે કરી દીધી જ્યારે ‘ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા’એ અર્નબ ગોસ્વામીની ધરપકડની નિંદા કરી છે.

ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ આ અંગે એક ટ્વિટ કર્યુ છે, ‘જેમાં મહારાષ્ટ્રના સીએમને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યુ છે કે ગોસ્વામી સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે અને મીડિયા દ્વારા મહત્વપૂર્ણ રિપોર્ટિંગ સામે રાજ્ય શક્તિનો ઉપયોગ ન કરી શકાય.’

તમને જણાવી દઈએ કે ધરપકડ બાદ અર્નબે મુંબઈ પોલિસ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે.અર્નબે મુંબઈ પોલિસ પર ગુંડાગિરીનો આરોપ લગાવીને કહ્યુ કે તેને પરિવાર સાથે વાત કરવાથી પણ રોકવામાં આવ્યા.ત્યારબાદ અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલિસ પોતાની સાથે વેનમાં લઈ ગઈ.તમને જણાવી દઈએકે અર્નબ ગોસ્વામીને મહારાષ્ટ્રના સીઆઈડીએ વર્ષ 2018માં ઈન્ટીરિયર ડિઝાઈનર અન્યવ નાઈક અને તેની મા કુમુદ નાઈકની મોતની તપાસ બાબતે કસ્ટડીમાં લીધા છે. પોલિસે તેમને રાયગઢ પોલિસ સ્ટેશન લઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે અર્નબ પર મહારાષ્ટ્ર સીઆઈડીએ 2018માં ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની મા કુમુદ નાઈકની આત્મહત્યાની તપાસ બાબતે એક્શન થઈ છે.એટલા માટે અર્નબની ધરપકડ પર મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ અને પ્રવકતા સચિન સાવંતે તેને નાઈકની શ્રદ્ધાંજલિ ગણાવી છે.તેમણે આ વિશે ટ્વિટ કર્યુ છે અને કહ્યુ કે નાઈક અને તેની માને અર્નબ ચેનલ દ્વારા 80 લાખ રૂપિયાની બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા બાદ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.ફડણવીસ સરકાર આ કેસની તપાસમાં નિષ્ફળ રહી, રાજકીય દબાણ ખૂબ જ હતુ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ વિરુદ્ધ ટ્વિટ કરનાર 1.5 લાખ ટ્વિટર એકાઉન્ટ મળ્યા !!
Next Article અર્નબની ધરપકડ, સંજય રાઉત બોલ્યા – બદલો લેવા માટે નથી થયુ કંઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up