By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અવાજ આવતા પતિ બહારના રૂમમાં આવી જોયું તો મિત્ર સાથે પત્ની મનાવતી હતી રંગરેલિયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અવાજ આવતા પતિ બહારના રૂમમાં આવી જોયું તો મિત્ર સાથે પત્ની મનાવતી હતી રંગરેલિયા
GeneralNational

અવાજ આવતા પતિ બહારના રૂમમાં આવી જોયું તો મિત્ર સાથે પત્ની મનાવતી હતી રંગરેલિયા

HM News
Last updated: 04/05/2020 12:54 PM
HM News
5 years ago
Share
SHARE

કાનપુરઃ અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.ત્યારે લોકો પોતાના ઘરોમાં બંધ છે.આવી સ્થિતિમાં કેટલીક અનઈચ્છનીય ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં સામે આવી છે.જ્યાં પોતાના મિત્રની સાથે પત્નીને કઢંગી હાલતમાં જોઈ ગયા બાદ ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીનું ચપ્પા વડે નાક કાપી લીધી હતું.

મળતી માહિતી પ્રમાણે નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે સવારે ઉંઘમાંથી જાગેલા પતિએ પત્નીને દોસ્ત સાથે આપત્તિજનક હાલતમમાં જોઈ ગયો હતો.જોકે પતિને જોઈને દોસ્ત ભાગી ગયો હતો પરંતુ ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને માર માર્યા બાદ ચપ્પા વડે હુમલો કરી નાક કાપી નાંખ્યું હતું. ઝઘડાનો અવાજ સાંભળીને પડોશીઓ આવી પહોંચ્યા હતા અને પત્નીને હોસ્પિટલ પહોંચાડી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે મજૂરના પરિવામાં મા,પિતા,પત્ની અને બે બાળકો છે.પતિની સાથે કામ કરતા મિત્રનું છાસવારે ઘરે આવવા જવાનું રહેતું હતું.રવિવારે જ્યારે પતિની ઉંઘ ઉડી તો અવાજ આવતા ઘરના બહારના રૂમમાં આવ્યો હતો.જ્યાં પત્ની અને તેનો મિત્ર રંગરેલિયા મનાવતા આપત્તિજનક હાલતમાં જોઈ ગયો હતો.જેના પગલે તે ગુસ્સે ભરાયો હતો.અને પત્નીને મારવા લાગ્યો હતો.

પતિ પત્નીની લડાઈ વચ્ચે દોસ્ત ત્યાંથી ફરાર થયો હતો.ત્યારબાદ પતિએ પત્નીને માર મારતા ચપ્પુ વડે હુમલો કર્યો હતો.અને ચપ્પા વડે પત્નીનું નાક કાપવાનો પ્રયત્ન કર્યો જેનાથી પત્ની લોહીલુહાણ થઈ ગઈ હતી.અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા.અને પત્નીને બચાવીને હોસ્પિટલ ખસેડાઈ હતી.પ્રભારી રમાકાંત પચૌરીએ જણાવ્યું હતું કે યુવકની પત્ની સાથે દોસ્તના કારણે વિવાદ થયો હતો.જેના પગલે તેણે પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.ચપ્પુ નાક ઉપર વાગવાથી તે ઈજાગ્રસ્ત થઈ હતી.પત્ની તરફથી ફરિયાદ ન મળવાના કારણે આરોપી પતિ ઉપર શાંતિભંગનું દંડ વસૂલવામાં આવ્યો હતો.

Ukraine War: મારિયુપોલના થિયેટર પર બોમ્બમારો, 1000 લોકો દટાયા હોવાની આશંકા
ભડકાઉ ભાઈજાન અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘર પર હુમલો, હત્યાની અપાઇ ધમકી
રંગીલા રાજકોટમાં ફાયર પાણીપૂરીનો ચસ્કો:સળગતા પાન પછી કપૂરવાળી પાણીપૂરીએ લગાવી ‘આગ’,કડકડતી ઠંડીમાં રાજકોટિયન્સને લાગ્યું સળગતી પાણીપુરીનું ઘેલું
ચીનનું બેકાબૂ રોકેટ હિંદ-મહાસાગરમાં ખાબક્યું; NASA ગુસ્સામાં
CR પાટીલે હાઇકોર્ટના અલ્ટિમેટમ બાદ 11 પાનાનું સોગંદનામું રજૂ કર્યું
Share This Article
Facebook Email Print
Previous Article OPLAN 5029: નોર્થ કોરિયાના પરમાણુ હથિયારો પર કબજો મેળવવાનો સિક્રેટ અમેરિકી કોડ
Next Article દિલ્હીના રસ્તાઓ પર અશિસ્ત, ધાંધલ: દારૂની દુકાનો બંધ કરી દેવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up