By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અશ્લીલ રેકેટમાંથી થતી આવક સીધી રાજ કુંદ્રાના ખાતામાં ટ્રાન્સફર કરાતી નહોતી, આ રીતે થતો હતો વહીવટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અશ્લીલ રેકેટમાંથી થતી આવક સીધી રાજ કુંદ્રાના ખાતામાં ટ્રાન્સફર કરાતી નહોતી, આ રીતે થતો હતો વહીવટ
GeneralNational

અશ્લીલ રેકેટમાંથી થતી આવક સીધી રાજ કુંદ્રાના ખાતામાં ટ્રાન્સફર કરાતી નહોતી, આ રીતે થતો હતો વહીવટ

HM News
Last updated: 26/07/2021 9:21 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્સ દ્વારા તેમને પ્રસારિત કરવાનો આરોપમાં ફસાયેલા બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે.આ કેસના તળિયે પહોંચવા માટે મુંબઇ ક્રાઈમ બ્રાંચ ઝડપથી તેની તપાસ આગળ ધપાવી રહી છે.મુંબઈ ક્રાઈમ બ્રાંચની નજર રાજ કુંદ્રા-શિલ્પા શેટ્ટીના સંયુક્ત બેંક ખાતા પર છે.ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશથી જુદા જુદા રૂટ દ્વારા આ ખાતામાં ઘણી વાર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેમાં આફ્રિકા અને લંડનના નામ શામેલ છે.

ક્રાઇમ બ્રાંચ આ ખાતાની તપાસ કરી રહી છે અને તેમાં ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશથી આ સંયુક્ત ખાતામાં વિવિધ માર્ગોથી ટ્રાન્સફર કરેલા નાણાંની માહિતી આવકવેરાથી છુપાઇ છે અને આ તેમની શંકા પાછળનું સૌથી મોટું કારણ છે.

ક્રાઈમ બ્રાંચ સામે રાજ કુંદ્રાના કર્મચારીઓએ ખુલાસો કર્યો હતો કે પોર્ન રેકેટ દ્વારા કમાયેલા કરોડો રૂપિયા પહેલા લંડન અને ત્યારબાદ અન્ય માર્ગો દ્વારા રાજ કુંદ્રા સુધી પહોંચાડવામાં આવતા હતા.રાજ કુંદ્રાની ગુપ્ત આલમારીના બોક્સમાંથી મળી આવેલા 51 વીડિયોની તપાસમાં ક્રાઈમ બ્રાંચની ટીમ સામેલ છે.તે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે, જે આ આલમારીમાંથી મળી આવી છે.

આપને જણાવી દઈએ કે, રાજ કુંદ્રાને 20 જુલાઈએ જ મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને પ્રકાશિત કરવામાં સામેલ હોવાનો આરોપ છે.સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર,મુંબઈ પોલીસ કમિશનરે આ કેસમાં કહ્યું કે તે મુખ્ય કાવતરું કરનાર હોવાનું જણાય છે,અમારી પાસે આ વિશે પૂરતા પુરાવા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જે ટ્રેક્ટર પર સંસદ પહોંચ્યા હતા રાહુલ ગાંધી તેને પોલીસે લીધું કબજામાં, અનેક નેતા કસ્ટડીમાં
Next Article બ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up