By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અહીં Lockdownમાં દારૂની હોમ ડિલીવરી શરૂ કરાઈ, તંત્રએ કહ્યું – આ જરૂરત છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અહીં Lockdownમાં દારૂની હોમ ડિલીવરી શરૂ કરાઈ, તંત્રએ કહ્યું – આ જરૂરત છે
GeneralInternational

અહીં Lockdownમાં દારૂની હોમ ડિલીવરી શરૂ કરાઈ, તંત્રએ કહ્યું – આ જરૂરત છે

HM News
Last updated: 09/04/2020 11:59 AM
HM News
5 years ago
Share
SHARE

દુબઈ: સંયુક્ત અરબ અમિરાતના દુબઈમાં લોકડાઉનના ચાલતા લોકોને ઘરમાં જ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દુબઈ શહેરનો રાજસ્વનો મોટો ભાગ દારૂના વેચાણથી જ થાય છે. એવામાં ત્યાં લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલેવરી શરૂ કરવામાં આવી છે. દારૂની હોમમ ડિલેવરીને મંજૂરી આપતા તંત્રએ નિવેદન જાહેર કર્યું કે, આવા સમયમાં આની ખુબ જરૂરત છે.

દુબઈના બે પ્રમુખ દારૂ વિતરકોએ હાથ મિલાવી બીયર અને દારૂની ઘર પર ડિલેવરી કરવાની રજૂઆત કરી છે. યૂરોમોનિટર ઈન્ટરનેશનલના બજાર અધ્યયન માટે વિશ્લેષક રાબિયા યાસ્મીને કહ્યું કે, આ સેક્ટરમાં લક્ઝરી હોટલ અને બાર ખુબ પ્રભાવી થયા છે, અને તેના લીધે શરાબની ખપત પર સીધી અસર પડી છે. દુબઈમાં ચોવીસ કલાકનું લોકડાઉન લાગેલું છે જેમાં લોકોને કરિયાણાની દુકાન જવા માટે પણ પોલીસ પાસે મંજૂરી માંગવી પડે છે. સરકારી અમીરાત્સએરલાઈન દ્વારા નિયંત્રિત કંપની મેરિટાઈ એન્ડ મર્સેન્ટાઈલ ઈન્ટરનેશનલ (એમએમઆઈ) તથા આફ્રિકન એન્ડ ઈસ્ટર્ને ભાગીદારી કરી એક વેબસાઈટ બનાવવામાં આવી છે, જેમાં દારૂ અને બીયરને ઘર સુધી પહોંચાડવાની રજૂઆત કરી છે. બંને કંપનીઓના અધિકારીઓનું માનવું છે કે, આ મહામારીના કારણે આ વર્ષે તેમના રાજસ્વ પર તેની અસર પડશે. એમએમઆઈના પ્રબંધ નિર્દેશક માઈક ગ્લેને કહ્યું કે, અમે ડિલેવરી માટે તૈયાર છીએ, અને તેમાં લોકોને પહેલાથી જ વધારે રસ છે. વિવાહ-તલાક પણ નહીં થાય
કોરોના વાયરસ લોકડાઉન સંબંધ બનાવી અને બગાડી પણ શકે છે. પરંતુ દુબઈમાં વાયરસનું સંક્રમણ ફેલવાની આશંકાને ધ્યાનમાં રાખતા આગામી સમય સુધી વિવાહ અને તલાક પર પ્રતિબંધ છે, જેથી લોકોનો જમાવડો ન થાય. દુબઈના ન્યાયિક વિભાગે કોરોના વાયરસ મહામારી અમીરાતમાં ફેલાય નહીં તે માટે જરૂરી પગલા ભરવામાં આવ્યા છે.

બેફામ MRP લખી ડિસ્કાઉન્ટ આપવાના ખેલમાં ખતમ થતા નાના વેપારીઓ
ગુજરાતના મૌલવીઓને 10,000 પગાર,મસ્જિદ-મદરેસાઓને આર્થિક સહાય : મુસ્લિમ વિસ્તારોમાં ફરતી થઇ AAPની એક કથિત પત્રિકા !!
અમદાવાદ સહિત 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલીના ભણકારા, રાજકોટ માટે 5 નામો રેસમાં
બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા GST પત્રકો ભરવાની મુદત વધારવા માગ
અમેરિકા અને વિશ્વના અન્ય દેશો માટે ચીન એક મોટો ખતરો છે : US ઇન્ટેલિજન્સ ડિરેક્ટર
Share This Article
Facebook Email Print
Previous Article દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે 88 હજારથી વધુ લોકોના મોત
Next Article કનિકાનો તેની સોસાયટીના લોકો દ્વારા વિરોધ થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up