By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આઈઓસીએ રશિયા પાસેથી 30 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આઈઓસીએ રશિયા પાસેથી 30 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું
GeneralInternational

આઈઓસીએ રશિયા પાસેથી 30 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું

HM News
Last updated: 16/03/2022 5:29 AM
HM News
4 years ago
Share
SHARE

– રશિયાના જંગી ડિસ્કાઉન્ટની ઓફર ભારતે સ્વીકારી વિટોલે ભારતને 75 ડોલરના ભાવે ક્રૂડ વેચ્યુ હોવાની શક્યતા: ક્રૂડ તૂટીને 96 ડોલર

નવી દિલ્હી : રશિયા-યુક્રેન કટોકટી પછીની સૌપ્રથમ ખરીદીમાં ભારતે રશિયા પાસેથી ત્રીસ લાખ બેરલ ઓઇલ ખરીદ્યુ છે.ભારતની રીફાઇનરી આઇઓસી (ઇન્ડિયન ઓઇલ પેટ્રોકેમિકલ (આઇઓસી)એ રશિયન ઉરલ્સનું 30 લાખ બેરલ ઓઇલ ટ્રેડર વિટોલ પાસેથી ખરીદ્યું છે.આ જોતા રશિયાની જંગી ડિસ્કાઉન્ટની ઓફર ભારતે સ્વીકારી લીધી લાગે છે.

અગાઉ ફેબુ્રઆરીમાં આઇઓસીએ જણાવ્યું હતું કે તે ફિક્સિંગ વેસલ્સ અને વીમા અંગેની કોઈપણ જટિલતાઓ ટાળવા ડિલિવરી બેસિસે ઓઇલની ખરીદી કરશે.સૂત્રોએ જણાવ્યું હતું કે આઇઓસીને ઓઇલના કાર્ગો માટે ચૂકવણી કરવામાં કોઈ વાંધો આવે તેમ નથી.

તે કોમોડિટી તરીકે પ્રતિબંિધત નથી અને પ્રતિબંિધત કંપની પાસેથી ખરીદાયું નથી.આઇઓસીએ આ ઉપરાંત અબુધાબી સિૃથત મુરબન ક્રૂડ પાસેથી વીસ લાખ બેરલ ઓઇલની ખરીદી કરી છે અને નાઇજીરિયાની એપ્કો અને ફોર્કાડોસ પાસેથી પણ દસ-દસ લાખ બેરલની ખરીદી કરી છે.

આ ઉપરાંત કેમરૂનની કોલ પાસેથી પણ દસ લાખ બેરલની ખરીદી કરી છે.

રશિયા દ્વારા પશ્ચિમે પ્રતિબંધો લાદતા ઘણી કંપનીઓ અને દેશોએ તેના ઓઇલના દરવાજા બંધ કરી દીધા છે.તેના લીધે તેને અત્યંત ડિસ્કાઉન્ટે તેનું ક્રૂડ વેચવાની ફરજ પડી રહી છે.

વિટોલે ભારતને 20થી 25 ડોલર ડિસ્કાઉન્ટે એટલે કે 75 ડોલરની આસપાસના ભાવે ક્રૂડ વેચ્યુ હોવાનું મનાય છે.આમ આ ભાવ ક્રૂડના 96 ડોલરના સરેરાશ ભાવની તુલનાએ ઘણો ડિસ્કાઉન્ટે કહી શકાય. મંગળવારે ક્રૂડ પણ લગભગ સાત ટકા જેટલું તૂટીને 96 ડોલર થઈ ગયું હતું

યુકેએ રશિયામાં લક્ઝરી પ્રોડક્ટ્સની નિકાસ અટકાવી

યુકે સરકારે મંગળવારે રશિયાને નિકાસ કરાતી લક્ઝરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.રશિયન પ્રોડક્ટ્સ જેવી કે વોડકા વગેરે પર અત્યંત ઊંચા દરે વેરાના સ્વરૂપમાં આિર્થક પ્રતિબંધ લાદ્યો હતો.આ ઉપરાંત તેણે વધુ 370 રશિયન અને બેલારૂસના નાગરિકો પર પ્રતિબંધ લાદ્યા છે.

રશિયાનો વોડકા બ્રિટિશરોમાં ઘણી જાણીતી અને લોકપ્રિય પ્રોડક્ટ્સ છે અને જંગી વેરાના લીધે તેના પર વધારે અસર પડશે.નવા દરના લીધે રશિયન આૃર્થતંત્ર વૈશ્વિક વેપારથી અલગ પડી જશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article યુક્રેન યુધ્ધ લંબાતા રશિયા પાસે 10 દિવસનો જ દારુગોળો બચ્યો ? યુએસના પૂર્વ જનરલનો દાવો
Next Article જાણો, રશિયા કીવ કરતા પણ યુક્રેનના આ બે સ્થળો પર કેમ વધુ બોંબ ઝીકે છે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up