By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આઈસીસી ટેસ્ટ રેક્નિંગ : સ્મિથ નંબર ૧ બેટ્સમેન, કોહલી બીજા સ્થાને
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આઈસીસી ટેસ્ટ રેક્નિંગ : સ્મિથ નંબર ૧ બેટ્સમેન, કોહલી બીજા સ્થાને
GeneralInternationalSports

આઈસીસી ટેસ્ટ રેક્નિંગ : સ્મિથ નંબર ૧ બેટ્સમેન, કોહલી બીજા સ્થાને

HM News
Last updated: 26/02/2020 3:35 PM
HM News
5 years ago
Share
SHARE

દુબઈ,તા.૨૬
ઓસ્ટ્રેલિયન રન-મશીન સ્ટીવ સ્મિથ વિરાટ કોહલીને પાછળ છોડીને વર્લ્ડ નંબર ૧ ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં ૨ અને ૧૭ રન કર્યા બાદ ઇન્ડિયન કેપ્ટનને ૫ પોઈન્ટ્સનું નુકસાન થયું છે. તે ૯૦૬ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. જ્યારે સ્મિથના ૯૧૧ પોઈન્ટ્સ છે. કોહલી સિવાય અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને મયંક અગ્રવાલ ટોપ-૧૦માં સ્થાન ધરાવે છે. તેઓ અનુક્રમે ૭૬૦, ૭૫૭ અને ૭૨૭ પોઈન્ટ્સ સાથે આઠમા, નવમા અને દસમા સ્થાને છે. કિવિઝ કપ્તાન કેન વિલિયમ્સને બેસીન રિઝર્વમાં ૮૯ રનની ઇનિંગ્સ રમી હતી અને તે ૮૫૩ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે.
ઇન્ડિયન ફાસ્ટર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પ્રથમ ટેસ્ટ બાદ ટોપ-૧૦ બોલર્સ રેક્નિંગમાંથી બહાર થઇ ગયા છે. રવિચંદ્રન અશ્વિન ૭૬૫ પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર ૯ બોલર છે. બુમરાહ ૭૫૬ પોઈન્ટ્સ સાથે ૧૧મા અને શમી ૭૪૮ પોઈન્ટ્સ સાથે ૧૫મા ક્રમે છે. મેચમાં ૯ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચ બનનાર ટિમ સાઉથીને ૯ સ્થાનનો ફાયદો થયો છે. તે ૭૯૪ પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે.

થરૂરે ટ્વીટર પર વધુ એક અઘરો શબ્દ ‘Quockerwodger’ મુક્યો
વિશાખાપટ્ટનમઃ 3 કિ.મી. સુધી ફેલાયો ઝેરી ગેસ, 5000 લોકો બીમાર, 8નાં મોત
વખાણ કરો એટલા ઓછા છે આ કચ્છી મહિલાના, સ્મશાનમાં જઈને મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા
ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાની તૈયારીઓની કરી સમીક્ષા, ઘોઘા- હજીરા રોરો ફેરી અને અંબાજી રોપ-વે સેવા 4 દિવસ માટે બંધ
વર્લ્ડ વોરની દહેશત : ઇઝરાયલે ફરી કર્યો હુમલો,અત્યાર સુધીમાં ૨૦૦ના મોત
TAGGED:આઈસીસી ટેસ્ટ રેક્નિંગ
Share This Article
Facebook Email Print
Previous Article ડિવાઈડર તોડી બેકાબૂ ડમ્પર દુકાનમાં ઘૂસ્યું, કટરથી કેબિન કાપી ડ્રાઈવરને કાઢયો
Next Article લોભામણી સ્કીમો બનાવી દિવ્ય જ્યોતના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up