By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આજથી મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આજથી મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ
GeneralNational

આજથી મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ

HM News
Last updated: 22/06/2022 6:29 AM
HM News
4 years ago
Share
SHARE

બેંગ્લોર : રમતક્ષેત્રે હંમેશા એક કહેવત છે કે તમે ક્યારેય સિલ્વર જીતતા નથી હંમેશા તમે ગોલ્ડ ગુમાવો છો.મુંબઈની ક્રિકેટ ટીમ આવતીકાલે બેંગ્લોરમાં મધ્ય પ્રદેશ સામે રણજી ટ્રોફી ફાઈનલ રમવા ઉતરશે ત્યારે ટીમનો જુસ્સો કંઈક આવો જ હશે.મુંબઈની ટીમ 47મી વખત રણજી ફાઈનલમાં રમશે.આ અગાઉ તે 41 વખત રણજી ટ્રોફી મુકાબલો જીતીને ચેમ્પિયન બની છે.બીજીતરફ મુંબઈના કોચ ધરાવતી મધ્ય પ્રદેશની ટીમ પણ મુંબઈને ફાઈનલમાં હંફાવવા મજબૂત પ્રયાસ કરશે.મધ્ય પ્રદેશના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત છે અને તે મધ્ય પ્રદેશની ટીમ પાસેથી ચેમ્પિયન ટાઈટલથી ઓછું કંઈ જ ઈચ્છતા નથી.મુંબઈના કોચ અમોલ મજૂમદાર છે જેના માર્ગદર્શનમાં મુંબઈની ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો છે.મુંબઈની ટીમ કાગળ પર જબરજસ્ત છે અને ટીમમાં ભારતના ભાવિ ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે.

સરફરાઝ ખાને આ સિઝનમાં અદભૂત દેખાવ કરતા પાંચ જ મેચમાં 800થી વધુ રન કર્યા છે.આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે આઈપીએલમાં તેનો જલવો બતાવ્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ કાઠું કાઢ્યું છે. જયસ્વાલે ક્વાર્ટર ફાઈનલ તેમજ સેમિફાઈનલમાં ચાર ઈનિંગમાં ત્રણ સદી ફટકારીને તેની રનની ભૂખ સ્પષ્ટ કરી છે.આ ઉપરાંત પૃથ્વી શૉ અસલ મુંબઈના ખેલાડી તરીકેનો જડ મિજાજ નથી ધરાવતો અને તેનામાં વિરેન્દ્ર સહેવાગની ઝલક જોવા મળે છે.શૉ પ્રારંભથી જ કોઈપમ આક્રમણનો જવાબ આપવામાં માહેર છે.અરમાન જાફર જૂનો જોગી છે જે તેના કાકા વસિમ જાફરના પગલે ચાલતાં તેમના 50 ટકા જેટલું પ્રાપ્ત કરી શકશે તો પણ તે એક ઉપલબ્ધિ ગણાશે. મુંબઈની ટીમ હંમેશા મજબૂત બેટિંગ લાઈન અપ ધરાવે છે જેનાથી હરીફ ટીમ પર માનસિક જીત મેળવી શકાય.

મુંબઈની ટીમમાં રહેલા સુવેદ પાર્કર અને હાર્દિક તામોરે માટે પણ આ ગોલ્ડન તક સાબિત થશે.મુંબઈ માટે આ વખતે બે અંડર રેટેડ ખેલાડી શામ્સ મુલાની(37 વિકેટ અને 292 રન) તથા ઓફ સ્પિનર તનુશ કોટિયાને(18 વિકેટ અને 236 રન)સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.ઈન્ડિયા એ માટે પણ જેમની ગણતરી માંડ થઈ શકે તેવા આ બન્ને ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશર તરીકે ઉભર્યા છે અને કટોકટીના સમયે તેઓ મેચ વિનર પણ બન્યા છે.ગોવા સામેની કરો યા મરો જેવી સ્થિતિમાં તેમણે પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો.

મધ્ય પ્રદેશની ટીમ સૌથી વધુ સુધારો ધરાવતી ટીમ રહી છે અને એટલા માટે જ કોચ પંડિતના માર્ગદર્શનમાં ટીમ રણજી ટ્રોફી ટુર્નામેન્ટ ફાઈનલમાં પહોંચી શકી છે.મધ્ય પ્રદેશની ટીમને ફાઈનલમાં તેમના બેટ્સમેન વેંક્ટેશ ઐયર અને ઝડપી બોલર આવેશ ખાનની ખોટ જરૂર સાલશે.કુમાર કાર્તિકેય ટીમ માટે મજબૂત વિકલ્પ બન્યો છે જે લાંબો સમય સુધી બોલિંગ કરવા સક્ષમ છે.હિમાંશુ મંત્રી અને અક્ષત રઘુવંશીએ પણ તેમને ફાળવવામાં આવેલી ભૂમિકાને યોગ્ય રીતે નિભાવી છે.રજત પાટીદાર મધ્ય પ્રદેશની ટીમનો હુકમો એક્કો છે અને મુંબઈની ટીમ તેને અંકુશમાં રાખવા પ્રયાસ કરશે.મધ્ય પ્રદેશ પાસે કાર્તિકેય અને સારાંશ જૈન એમ બે સ્પિનર છે અને તેઓ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી શકે છે.મધ્ય પ્રદેશની ટીમ મુંબઈને હરાવીને રણજી ટ્રોફી ટાઈટલ જીતી ઈતિહાસ રચવા પ્રયાસ કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિમેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં રાની રામપાલને સ્થાન નહીં
Next Article સેન્સેક્સમાં 934 પોઈન્ટ્સનો ઉછાળો રોકાણકારોના રૂ.5.77 લાખ કરોડ વધ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up