By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આજે વિરાર-દહાણુ વચ્ચેના પટ્ટામાં અતિભારે વરસાદની આગાહીઃ મુંબઈમાં 4 દિવસ ઓરેન્જ એલર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આજે વિરાર-દહાણુ વચ્ચેના પટ્ટામાં અતિભારે વરસાદની આગાહીઃ મુંબઈમાં 4 દિવસ ઓરેન્જ એલર્ટ
GeneralMumbai

આજે વિરાર-દહાણુ વચ્ચેના પટ્ટામાં અતિભારે વરસાદની આગાહીઃ મુંબઈમાં 4 દિવસ ઓરેન્જ એલર્ટ

HM News
Last updated: 12/07/2022 6:56 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : મુંબઈ મહાનગરમાં દિવસભરના એકંદર વિરામ બાદ રાતે બોરિવલી,મીરા ભાયંદર,થાણે, મુલુંડ તથા નવી મુંબઈ સહિતના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.મોડી રાત સુધી વરસાદ ચાલુ રહેતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.દરમિયાન હવામાન ખાતાંએ આવતીકાલે પાલઘરથી દહાણુ વચ્ચેના પટ્ટામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.મુંબઈ મહાનગરમાં પણ આવતીકાલથી ચાર દિવસ સુધી ઓરેન્જ એલર્ટ સાથે વ્યાપક વરસાદની આગાહી છે.

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આવતા ચાર દિવસ(૧૨થી૧૫,જુલાઇ)દરમિયાન મહારાષ્ટ્રના સાત(૭)જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ૧૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.આ દિવસોમાં આ તમામ સ્થળોએ રસતરબોળ વરસાદ વરસે તેવી આગાહી છે.રાજ્યમાં ૧૨મીએ રત્નાગીરી,કોલ્હાપુર તથા ગઢ ચિરોળીમાં અને ૧૨થી ૧૪ જુલાઈ સુધી રાયગઢ,નાશિક અને પુણેમાં રેડ એલર્ટ જારી કરાયો છે.બાકીના દિવસોમાં મુંબઇ, થાણે, સિંધુદુર્ગ,ચંદ્રપુર,નાગપુર,અમરાવતી,અકોલા,ઔરંગાબાદ,જાલના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે.

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.જયંત સરકારે એવી માહિતી આપી હતી કે હાલ બંગાળના અખાતમાં લો પ્રેશર(હવાના હળવા દબાણનું કેન્દ્ર)સર્જાયું છે.સાથોસાથ નજીકના આકાશમાં ૭.૬ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ છે.વળી,ગુજરાતથી ઉત્તર કર્ણાટક સુધીના સમુદ્ર ઉપર ઓફ્ફશોર ટ્રફ સાથે ગગનમાં ૩.૧થી૫.૮ કિલોમીટરના અંતરે ઇસ્ટ-વેસ્ટ શિયર ઝોનની પણ અસર છે.આજે મુંબઇ નજીકના પાલઘર શહેર અને જિલ્લામાં ભારે તોફાની વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.પાલઘર જિલ્લાના જવ્હારમાં આજે સવારના૮-૦૦થી સાંજના ૬-૦૦ સુધીમાં ૧૭૫ મિલિમીટર, મોખાડા ૧૪૧.૮ મિલિમીટર,વાડા-૧૦૭ મિલિમીટર જેટલી મુશળધાર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ટળી હાલ કોઈ ધારાસભ્ય ગેરલાયક નહીં ઠરે
Next Article કન્હૈયાના હત્યારાની બીજેપી નેતાઓએ કરી હતી ભલામણ : CM અશોક ગેહલોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up