By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે ૨.૯૪ લાખ ઉમેદવારો સઘન આયોજન વચ્ચે LRDની પરીક્ષા આપશેે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આજે ૨.૯૪ લાખ ઉમેદવારો સઘન આયોજન વચ્ચે LRDની પરીક્ષા આપશેે
AhmedabadGeneral

આજે ૨.૯૪ લાખ ઉમેદવારો સઘન આયોજન વચ્ચે LRDની પરીક્ષા આપશેે

HM News
Last updated: 10/04/2022 6:32 AM
HM News
3 years ago
Share
SHARE

– પેપરલીકની ઘટનાને ટાળવા વિશેષ આયોજન કરાયું
– ૧૦૪૫૯ જગ્યા માટે ૯.૪૬ લાખ અરજી આવી હતી : અમદાવાદ સહિત સાત શહેરોમાં પરીક્ષા યોજાશે

અમદાવાદ : ગુજરાત પોલીસમાં એલઆરડીની ૧૦૪૫૯ જેટલી જગ્યા માટે રવિવારે લેખિત પરીક્ષા યોજાશે.જેમાં અમદાવાદ સહિત સાત શહેરોમા પરીક્ષા યોજાશે અને ૨.૯૪ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.ડમી પરીક્ષાર્થીઓ ન આવે અને પેપર લીક ન થાય તે માટે પરીક્ષા સ્થળે તમામ ઉમેદવારોને બાયો મેટ્રિક પધ્ધતિથી જ પ્રવેશ આપવામાં આવશે.ગુજરાત પોલીસમાં એલઆરડીની ૧૦૪૫૯ જેટલી ભરતી કરવા માટે ગત ઓક્ટોબર ૨૦૨૧માં જાહેરાત કરવામાં આવી હતી.જેમાં કુલ ૯.૪૬ લાખ જેટલી ઓનલાઇન અરજી આવી હતી.બાદમાં વિવિધ તબક્કે યોજાયેલી શારિરીક કસોટીમાં ૫.૫૯ લાખ ઉમેદવારો પૈકી ૨.૯૪ લાખ ઉમેદવારો પાસ થયા હતા.જેમાં ૮૧૩૩૦ મહિલા ઉમેદવારો હતી. આ તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષા રવિવારે અમદાવાદ,સુરત,રાજકોટ,આણંદ,વડોદરા,ગાંધીનગર સહિત સાત શહેરોમાં યોજવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા આરઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે પ્રથમવાર તમામ ઉમેદવારોને બાયોમેટ્રીક પધ્ધતિથી જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામા આવશે.ખાસ કરીને પેપરલીક કે અન્ય કોઇ ગેરરીતિ ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જેમાં ઉમેદવારને પાણી પીવા માટે બહાર ન જવા દેવામાં આવે અન વર્ગખંડમાં જ પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સાથે સાથે ઓએમઆર સીટનું સ્કેનીંગ કરીને પરીક્ષા પૂર્ણ થયાના ૨૪ કલાકમા ઓનલાઇન મુકવામાં આવશે.

સુરત: લોકોને બહાર નહીં નીકળવા કલેક્ટરની અપીલ
સરકારે રેમડેસિવીરની કેન્દ્રીય ફાળવણી બંધ કરવાનો કર્યો નિર્ણય..જાણો શું આપ્યું કારણ
ચોરોએ શાકભાજી ન લીધા, પણ 12 બોરી લીંબુ ચોરી ગયા
દેશમાં ટ્રકોની અવરજવર માટે મંજૂરી :માલ-સામાનની હેરફેર માટે કોઈપણ પાસની જરૂર નહી: ગૃહ મંત્રાલય
ગુજરાતમાં કોરોનાના 94 નવા કેસઃ પોઝિટીવ કેસોની સંખ્યા 2272 થઈ
Share This Article
Facebook Email Print
Previous Article ઈમરાન ખાન શાસનનો અંત : ફિલ્મી કથા જેવા ઘટનાચક્રમાં ફ્લોર ટેસ્ટમાં નાપાસ
Next Article હેકર્સના ટાર્ગેટ પર ભારત, 48 કલાકમાં દેશના 3 સત્તાવાર એકાઉન્ટ હેક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up