By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આઝાદને કાશ્મીર જઈને કામ કરવા સોનિયાનું ફરમાન, હવે ભરાયા કારણ કે કાશ્મીરમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આઝાદને કાશ્મીર જઈને કામ કરવા સોનિયાનું ફરમાન, હવે ભરાયા કારણ કે કાશ્મીરમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી
GeneralNationalPolitics

આઝાદને કાશ્મીર જઈને કામ કરવા સોનિયાનું ફરમાન, હવે ભરાયા કારણ કે કાશ્મીરમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી

HM News
Last updated: 29/09/2020 11:35 AM
HM News
5 years ago
Share
SHARE

કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલો ઉઠાવીને સોનિયા ગાંધીને પત્ર લખનારા કોંગ્રેસી નેતાઓની આગેવાની લેનારા ગુલામ નબી આઝાદને જમ્મુ અને કાશ્મીર જઈને કોંગ્રેસ માટે કામ કરવા કહી દેવાયું છે.આઝાદ હાલમાં રાજ્યસભામાં કોંગ્રેસના નેતા છે પણ તેમની મુદત ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં પૂરી થાય છે.

કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાવાની તક નથી

આઝાદ ૨૦૧૫માં જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા પણ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી તેથી આઝાદ માટે ફરી કાશ્મીરમાંથી રાજ્યસભામાં ચૂંટાવાની તક નથી.કોંગ્રેસ બીજા રાજ્યમાંથી આઝાદને મોકલવા ઈચ્છુક નથી.
ચૂંટણીમાં કોંગ્રેસના જીતવાની તક વધે

આઝાદને કહી દેવાયું છે કે, હવે કોઈ રાજ્યમાંથી કોંગ્રેસ રાજ્યસભાના સભ્યોને મોકલી શકે તેમ કાશ્મીર જઈ કોંગ્રેસને મજબૂત કરવા મચી પડો કે જેથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જીતવાની તક વધે.સંસદનું સત્ર ચાલુ હતું ત્યારે જ આઝાદને આ સંદેશો આપી દેવાયેલો.

કોઈ ધડાકો કરશે એવી શક્યતા

આઝાદ વરસોથી દિલ્હી જ રહ્યા છે.કાશ્મીરમાં કાર્યકરો સાથે તેમનો સીધો સંપર્ક નથી તેથી તેમણે બીજા વિકલ્પ વિચારવા માંડયા છે.સંસદના શિયાળુ સત્ર પહેલાં એ કોઈ ધડાકો કરશે એવી શક્યતા છે.

વડોદરા અને નર્મદામાં ભાજપની ડેમેજ કંટ્રોલ કસરત એળે ગઈ
એક તરફ પ૯ એપ બેન્ડ કરાઈ તો પે ટીએમને સરકાર જ આપે છે પ્રોત્સાહન
ડેનમાર્કમાં રમઝાન મહિનામાં પાક કુરાન સળગાવવામાં આવી : ઘટનાથી ઇસ્લામિક દેશો ઉકળી ઉઠયા
કોઈપણ વ્યક્તિને ક્યારે અરેસ્ટ કરી શકાય? પોલીસને ફટકાર લગાવતા સુપ્રીમ કૉર્ટે કહી મહત્વની વાત
ઝડપથી તમારું વજન ઘટાડશે આ જાદુઇ પાણી, ડોક્ટર પણ આપે છે તેની સલાહ
Share This Article
Facebook Email Print
Previous Article હવે નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી: અભિનેત્રી-બળાત્કારમાં સમન્સ થશે
Next Article આર્મીનિયા અને અઝરબૈઝાન વચ્ચે યુધ્ધ ચાલુ : ૫૫૦થી વધુ સૈનિકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up