By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આનંદો ! ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > આનંદો ! ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે
GandhinagarGeneral

આનંદો ! ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે

HM News
Last updated: 18/10/2022 11:58 AM
HM News
3 years ago
Share
SHARE

રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં સરકારે ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી લઇને કાયદેસર કરવા માટેની જાહેરાત કરી છે.જેમાં રાજ્યભરની અંદર જેટલી પણ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં પાર્કિંગ નથી.તે સહિતના કેટલાક મુદ્દાઓ છે કે જેમાં ઇમ્પેક્ટ ફી દ્વારા રેગ્યુલર કરવાની વાત હતી.

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી વિધેયકની અંદર મહત્વનો સુધારો કરવામાં આવ્યો.આ સમગ્ર મુદ્દો રાજ્યપાલને પણ મોકલવામાં આવ્યો હતો.ત્યારે હવે જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકારના નવા સુધારાને રાજ્યપાલે બહાલી આપી દીધી છે એટલે કે મંજુરી આપી દીધી છે.ત્યારબાદ ઇમ્પેક્ટ ફી વિધેયકને લઇ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી.

ક્યારથી લાગુ થશે નિયમ

ઈમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે.50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નિયત કરાઈ છે. 50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે.આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે.તેમજ ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતર માળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.

Ukraine-Russia : યુદ્ધની સ્થિતિમાં યુક્રેને નાગરિકોને કરી ભાવુક અપીલ, કહ્યું- યુક્રેન લડી રહ્યું છે, આપણે જીતી જઈશું : ચારે બાજુથી રૂસી સેના યુક્રેનમાં દાખલ
આ સોમવતી અમાસે 20 વર્ષ બાદ રચાશે આ શુભ સંયોગ, જાણો વધુ
છત્તીસગઢની યુવતીને સુરત બોલાવી દુષ્કર્મ કરનાર ટીનએજરની ધરપકડ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન, કહ્યું ‘હવે સમય આવી ગયો છે કે…’
હાઈકોર્ટની સુનવણીમાં એડવોકેટ અમિત પંચાલે કહ્યું, હાથ જોડીને કહુ છું 108 મુદ્દે ઓર્ડર પાસ કરો
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યા પર સીધી ભરતી થશે, ટૂંક સમયમાં જાહેરાત આવશે
Next Article હિમાચલ પ્રદેશ ચૂંટણી : BJP એ 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up