By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આને કહેવાય કોરોના પ્રત્યેનો સાચો પ્રેમ ! TMCના મહિલા સાંસદે દિકરીનું નામ કોરોના રાખ્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આને કહેવાય કોરોના પ્રત્યેનો સાચો પ્રેમ ! TMCના મહિલા સાંસદે દિકરીનું નામ કોરોના રાખ્યુ
General

આને કહેવાય કોરોના પ્રત્યેનો સાચો પ્રેમ ! TMCના મહિલા સાંસદે દિકરીનું નામ કોરોના રાખ્યુ

HM News
Last updated: 08/05/2020 9:19 AM
HM News
5 years ago
Share
SHARE

– સાંસદ અપરુપા પોદારે હુગલીમાં દીકરીને જન્મ આપ્યો : બાળકીનું નીક નેમ કોરોના રાખ્યુ

કોલકત્તાઃ દેશમાં હાલ કોરોના વાયરસને કારણે સતત ચિંતાનો માહોલ છે ત્યારે કોરોના શબ્દ જીવનનો ભાગ બની ગયો છે.તેવામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે તેમની દીકરીનું નામ કોરોના રાખ્યુ છે.સાંસદ અપરુપા પોદારે હુગલીમાં દીકરીને જન્મ આપ્યા બાદ બાળકીનું નીક નેમ કોરોના રાખ્યુ છે.અપરુપા ટીએમસીના આરામબાગના સાંસદ છે.સાંસદ અને તેમના પતિએ દીકરીનું નામ કોરોના એટલા માટે રાખ્યુ છે કે તેનો જન્મ કોરાના વાયરસના કારણે લાગુ પડેલા લોકડાઉનમાં થયો છે.જો કે બાળકીનું સાચુ નામ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા નક્કી કરાશે.આમ,હવે કોરોના નામ રાખવાથી અપરુપા પોદાર સમગ્ર દેશમાં જાણીતા બની ગયા છે.તો છતીસગઢમાં જન્મેલા જોડીયા બાળકોના નામ કોરોના અને કોવિડ રાખ્યા છે.લોકડાઉનના સમયમાં જન્મ થતા બાળકોના નામ આ પ્રકારના રાખ્યા હોવાનું તેના માતાપિતા કહે છે.લોકડાઉનનો અમલ શરૂ થયો ત્યારે માતાને પીડા થતા તેમને ડીલિવરી માટે લાઈ જવાયા હતા.પણ લોકડાઉનના કારણે હોસ્પિટલ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી.ત્યારે સંઘર્ષ બાદ જન્મ અપાતા આ દિવસને યાદગાર બનાવવા માટે બંનેના નામ કોવિડ અને કોરોના પંસદ કર્યા હતા.

કર્ણાટક હિજાબ વિવાદ: સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, કોમન ડ્રેસ કરવાની માંગ
ગેંગસ્ટર હનીફ અને તેના સગીર પુત્રના એન્કાઉન્ટર મામલે જિલ્લા એસપી તપાસ કરે અને રિપોર્ટ સોપે : હાઈકોર્ટ
કોમી છમકલા બાદ બોડેલી સજ્જડ બંધ : હિન્દુ સમાજના યુવાનોએ રેલી યોજી
ગુજરાતમાં વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
નશીલા પદાર્થની કુકીઝ બનાવી તેનો વેપલો કરનારા બે યુવકો ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article હરિયાણા કાડરની IAS અધિકારી રાની નાગરનું રાજીનામુ નામંજૂર : સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ
Next Article જર્નાલિઝમનુ સર્વોચ્ચ સન્માન પુલિત્ઝર પ્રાઈઝ મેળવનાર પત્રકારોને ટ્રમ્પે કહ્યા ચોર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up