By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આપ નેતા ગોપાલ ઇટાલિયાની કરાઈ ધરપકડ, હર્ષ સંઘવી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે નોંધાઈ હતી ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > આપ નેતા ગોપાલ ઇટાલિયાની કરાઈ ધરપકડ, હર્ષ સંઘવી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે નોંધાઈ હતી ફરિયાદ
GeneralSurat

આપ નેતા ગોપાલ ઇટાલિયાની કરાઈ ધરપકડ, હર્ષ સંઘવી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે નોંધાઈ હતી ફરિયાદ

HM News
Last updated: 18/04/2023 8:53 AM
HM News
2 years ago
Share
SHARE

– ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી
– ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ નોંધાવી ફરિયાદ

સુરત, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા AAP ના નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી તે કારણે અટકાયત થઈ હતી બાદમાં જામીન પર તેમનો છુટકારો થયો હતો.

ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ નોંધાવી ફરિયાદ

ગુજરાત AAPના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા હતા.ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ લઈને ટિપ્પણી કરી હતી.ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ ફરિયાદ નોંધાવી હતી. 2 સપ્ટેમ્બર 2022ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા.જે વિવાદિત ટીપ્પણી પર તેમના વિરુધ ફરિયાદ નોંધાઈ હતી.

અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર બિડેને ભારત વિરોધી નિવેદન કર્યું
અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓમાં હવે ‘પાપા પગલી’ પ્રોજેક્ટનો અમલ કરાશે
મંડપવાળાના ખંડણી માટે લાજપોરમાં જેલમાંથી ધમકી આપનાર હત્યારાની ધરપકડ
વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન
Отзывы о Кредитном брокере Финарди на Авиамоторной улице
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનના 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 61 હજારને પાર
Next Article અતિક-અશરફ હત્યા કેસ : ઉત્તરપ્રદેશમાં 6 વર્ષમાં થયેલા 183 એન્કાઉન્ટર્સની તપાસ માટે સુપ્રીમમાં યાચિકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up