By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આબરૂ કઢાવવા માટે હજુ કાંઈ ઘટતું હોય તો કહેજો ! વિદેશમાંથી દરરોજ 300 પાકિસ્તાનીને પકડીને પરત મોકલાય છે !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આબરૂ કઢાવવા માટે હજુ કાંઈ ઘટતું હોય તો કહેજો ! વિદેશમાંથી દરરોજ 300 પાકિસ્તાનીને પકડીને પરત મોકલાય છે !
GeneralInternational

આબરૂ કઢાવવા માટે હજુ કાંઈ ઘટતું હોય તો કહેજો ! વિદેશમાંથી દરરોજ 300 પાકિસ્તાનીને પકડીને પરત મોકલાય છે !

HM News
Last updated: 25/06/2021 7:03 AM
HM News
5 years ago
Share
SHARE

નવીદિલ્હી, તા.25 : દુનિયામાં પોતાના નાગરિકોના ગેરકાનૂની આચરણને પગલે પાકિસ્તાને દરરોજ બેઈજ્જતીનો સામનો કરવો પડી રહ્યો છે.સત્તાવાર જાણકારી અનુસાર છેલ્લા છ વફર્ષમાં 138 દેશોમાંથી કુલ 6,18,877 પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવામાં આવ્યા છે.સરેરાશ 300 પાકિસ્તાન નાગરિકોને પકડીને દરરોજ વિદેશથી પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે.

પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના જણાવ્યા મુજબ પરત મોકલાયેલા આ નાગરિકોને એ દેશમાં આવેલા પાકિસ્તાની દૂતાવાત અથવા ઉચ્ચાયોગથી યોગ્ય સહયોગ મળ્યો નહોતો જેના કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકોએ મુશ્કેલી સહન કરવી પડી હતી.એવા અનેક નાગરિકો હતા જેમની વિઝાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી અથવા તેના વર્ક પરમીટનો સમય પૂરો થઈ ગયો હતો પરંતુ તેમાં એ પાકિસ્તાની નાગરિકોની મોટી સંખ્યા છે જે ગેરકાયદેસર રીતે વિદેશ ગયા હતા જેથી તેમને પકડી લેવામાં આવ્યા હતા અને પરત વળાવી દેવાયા હતા.છેલ્લા છ વર્ષમાં પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા તેમાંથી 72 ટકાથી વધુ પાકિસ્તાનના સાત મિત્ર દેશોમાંથી જ પરત આવ્યા છે.આ મિત્ર દેશોમાં સાઉદી અરબ,ઓમાન,સંયુક્ત આરબ અમીરાત (યુએઈ),કતર,બહેરીન,ઈરાન અને તુર્કીનો સમાવેશ થાય છે.સૌથી વધુ 3,21,590 પાકિસ્તાની સાઉદી અરબથી પરત મોકલવામાં આવ્યા છે.છેલ્લા છ વર્ષમાં પ્રતિદિવસ 147 પાકિસ્તાની સાઉદી અરબથી પાકિસ્તાન આવ્યા છે.જ્યારે 53649 પાકિસ્તાનીઓને યુએઈએ પરત મોકલ્યા છે.ઈરાનની એજન્સીઓએ 1,36,930 પાકિસ્તાનીઓને પરત રવાના કર્યા છે જેમાં ગેરકાયદેસર ઘૂસણખોરોની સંખ્યા વધુ હતી.આ ગેરકાયદેસર ઘૂસણકોરોને સીમાપર લાવીને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓને સોંપી દેવામાં આવ્યા હતા.

છેલ્લા વર્ષમાં 32300થી વધુ પાકિસ્તાની તુર્કીથી મોકલવામાં આવ્યા છે.જ્યારે બ્રિટને આઠ હજારથી વધુ પાકિસ્તાનીઓને પરત મોકલ્યા છે જેમાંથી મોટાભાગના માન્ય દસ્તાવેજો વગર જ બ્રિટનમાં રહેતા હતા.જ્યારે 1700થી વધુ અમેરિકાથી પરત મોકલાયા હતા.ત્યાં પણ પકડાયેલા મોટાભાગના પાકિસ્તાની પૂરાવા વગર જ રહેતા હતા.આ ઉપરાંત રશિયાએ છ વર્ષમાં 564 પાકિસ્તાની નાગરિકોને સીમા પર સુરક્ષા અધિકારીઓના હવાલે કર્યા હતા.ભારતે આ દરમિયાન 243 પાકિસ્તાનીઓને પરત મોકલ્યા હતા.ત્યાં સુધી કે અફઘાનિસ્તાને પણ 13 પાકિસ્તાનીઓને પકડીને પરત તેના દેશ મોકલી દીધા હતા.પરત મોકલાયેલા લોકોમાં એ લોકોની ખાસ્સી સંખ્યા છે જેમને દલાલોએ નકલી દસ્તાવેજો દ્વારા વિદેશ મોકલ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘ભાઈઓ-બહેનો…’ આજથી ‘કટોકટી’ લાગુ; ઈન્દીરા ગાંધીના એ સંબોધને આખા દેશને ધ્રુજાવી નાખ્યો !
Next Article લગ્નમાં વરરાજો અખબાર ન વાંચી શક્યો તો વધુએ લગ્ન કરવાની ના પાડી, જાણો આખો મામલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up