By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આમ આદમી પાર્ટીએ સરકારી જાહેરાતના રૂ.163.62 કરોડ ચૂકાવવાના જ બાકી !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આમ આદમી પાર્ટીએ સરકારી જાહેરાતના રૂ.163.62 કરોડ ચૂકાવવાના જ બાકી !
GeneralNational

આમ આદમી પાર્ટીએ સરકારી જાહેરાતના રૂ.163.62 કરોડ ચૂકાવવાના જ બાકી !

HM News
Last updated: 12/01/2023 9:08 AM
HM News
2 years ago
Share
SHARE

રાજકીય જાહેરાતોના કારણે આમ આદમી પાર્ટી અંગે ઘણી ટીકા થઈ હતી જેના પર હવે રિક્વરીન નોટિસ આવતાં ફરી તેની મુશ્કેલીઓ વધી છે.દિલ્હીના લેફ્ટન્ટ ગર્વનર વી.કે.સક્સેનાએ સરકારી જાહેરાતોની આડામાં પ્રકાશિત થતી રાજકીય જાહેરાતો માટે આમ આદમી પાર્ટીને રૂ. 163.62 કરોડની રિકવરી નોટિસ જાહેર પાઠવવામાં આવી હોવાની વાત સામે આવી છે.જોકે આ અગાઉ આપ પાર્ટી પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યા હતા.તેમજ માહિતી અને પ્રસાર નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી વસૂલાત નોટિસમાં રકમ પર વ્યાજનો સમાવેશ થાય છે અને દિલ્હીમાં સત્તારૂઢ આપ પાર્ટી માટે 10 દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવવી ફરજિયાત છે.પણ જો આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ સમયસર પૈસા જમા કરાવવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હી LGના અગાઉના આદેશ મુજબ, પાર્ટીની મિલકતો જપ્ત કરવા સહિતની તમામ કાયદાકીય કાર્યવાહી સમયમર્યાદામાં કરવામાં આવશે.માહિતી અનુસાર, 31 માર્ચ 2017 સુધી 99.31 કરોડ રૂપિયા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ રકમ પર દંડના વ્યાજ પેટે બાકીની રકમ રૂ. 64.31 કરોડ છે, એટલે કે કુલ રકમ રૂ. 163.62 કરોડ છે.

કુલ રૂ.163.62 કરોડની વસૂલાત

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા મહિને જાહેર કરાયેલા LGના આદેશને પગલે, DIP એ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત પક્ષની રાજકીય જાહેરાતો માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ પાઠવી છે. માહિતી અનુસાર, 31 માર્ચ 2017 સુધી 99.31 કરોડ રૂપિયા રાજકીય જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા.આ રકમ પર દંડના વ્યાજ પેટે બાકીની રકમ રૂ. 64.31 કરોડ છે,એટલે કે કુલ રકમ રૂ. 163.62 કરોડ છે. 31 માર્ચ, 2017 પછી આવી તમામ રાજકીય જાહેરાતોનું ઓડિટ કરવા માટે દિલ્હી સરકારના ડાયરેક્ટોરેટ ઓફ ઓડિટએ પણ એક વિશેષ ઓડિટ ટીમની નિમણૂક કરી છે

‘મહાકાલ’ના ભક્તોની નારાજગી બાદ Zomatoએ પાછી ખેંચી એડ
બિહારમાં JDU-BJPની ગઠબંધન સરકારમાં ભંગાણના એંધાણ, જાણો CM નીતીશના રોષનું કારણ
અદાણી એન્ટર.નો પ્રોફિટ માર્ચના ક્વાર્ટરમાં 97 કરોડ
પ્રભુ શ્રી રામની પિતાંબર, સુવર્ણ આભૂષણ, હાથમાં કોદંડ અને તીર સાથેની મૂર્તિના દર્શન
કરોડો વૈષ્ણવોની આસથાની પ્રતિક યમુના બનશે ‘પવિત્ર’
Share This Article
Facebook Email Print
Previous Article લોકસભા ચૂંટણીને જોતા CR પાટીલને પ્રમોશન મળવાની ચર્ચા : ગુજરાતના નવા ચીફ કોણ બનશે ?
Next Article CMOએ વોટ્સએપ નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં થયો ફરિયાદોનો વરસાદ, તંત્ર હરકતમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up