By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફારઃ કરદાતાને થશે ફાયદો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફારઃ કરદાતાને થશે ફાયદો
GeneralNational

આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફારઃ કરદાતાને થશે ફાયદો

HM News
Last updated: 20/07/2020 9:46 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા : આ વર્ષથી આવકવેરા વિભાગે ફોર્મ 26AS માં મોટો ફેરફાર કર્યો છે.હવે આ ફોર્મમાં કરદાતાઓને તેમના દ્વારા કરવામાં આવેલી બધા પ્રકારની નાણાકીય લેણ-દેણની જાણકારી આપવામાં આવશે.આ ફોર્મ સ્વૈચ્છિક પાલન તથા આવકવેરા રિટર્નને ઇલેકટ્રોનિક રૂપમાં જમા કરાવવામાં સરળતા લાવશે.ફોર્મ 26AS વાર્ષિક ઈન્ટિગ્રેટેડનું સરવૈયુ છે.

આવકવેરો ભરનાર પોતાના પરમિનેન્ટ એકાઉન્ટ નંબર (પાન) દ્વારા આવકવેરા વિભાગની વેબસાઇટ દ્વારા તેના પર પહોંચી શકે છે.આ પહેલા ફોર્મ 26AS માં કોઈ એક પાનના સ્ત્રોતમાં ઘટાડો અને સ્ત્રોત પર કર સંગ્રહ સિવાય કંઇક વધારાની સૂચના જેમ કે અન્ય કરોની ચુકવણી,રિફંડ અને ટીડીએસ ડીફોલ્ડની જાણકારી હતી.

સીબીડીટીએ કહ્યું કે, વિભાગને નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬થી બચત ખાતામાં જમા-ઉપાડ, અચલ સંપતિઓનું ખરીદ-વેચજાણ,ક્રેડિટ કાર્ડ ચુકવણી,શેરોની ખરીદી, ડિબેન્ચર,વિદેશી મુદ્રા,મ્યૂચઅલ ફંડ,વસ્તુઓ અને સેવાઓ માટે રોકડ ચુકવણી વગેરેની જાણકારી બેન્કો,મ્યૂચઅલ ફંડ કંપનીઓ,બોન્ડ જારી કરનારી સંસ્થાઓ અને રજિસ્ટ્રાર્સ પાસેથી મળી રહી છે.વિભાગે કહ્યું કે,હવે આ બધી સૂચનાઓ નવા ફોર્મ ૨૬એએમસમાં ઉપલબ્ધ રહેશે.સીબીડીટીએ કહ્યું કે,વિશેષ નાણાકીય લેતી-દેતીના લેખા જોખા (એસએફટી) સાથે સંબંધિત આ સૂચનાઓ હવે ફોર્મ ૨૬એએસના ભાગ ઈમાં જોવા મળશે. તેનાથી સ્વૈચ્છિક પાલન,કર જવાબદારી અને ઈ-રિટર્ન દાખલ કરવામાં સરળતા ઉપલબ્ધ થઈ શકશે.

CBDT પ્રમાણે આ કરદાતાનું વાર્ષિક ટેકસ સ્ટેટમેન્ટ છે.કરદાતા પોતાના પાન નંબરની મદદથી તેને આવકવેરા વિભાગની સાઇટ પરથી કાઢી શકે છે.જો કોઈએ પોતાની આવક પર ટેકસ ચુકવ્યો છે અથવા કોઈને થયેલી આવક પર કોઈ વ્યકિત/સંસ્થાએ ટેકસ કાપ્યો છે તો તેનો ઉલ્લેખ પણ કરદાતાને ફોર્મ 26AS માં મળી જાય છે.

ફોર્મ ૨૬ખ્લ્ને ટ્રેસેસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ 26AS ને ડાઉનલોડ કરવા માટે ઇનકમ ટેકસ ફાઇલિંગની વેબસાઇટ પર લોગ ઇન કરો.માય એકાઉન્ટ સેકશનમાં વ્યૂ ફોર્મ 26AS (ટેકસ ક્રેડિટ) ટેબ પર કિલક કરો.ત્યારબાદ ટ્રેસેસની વેબસાઇટ પર પહોંચી જશો.અહીં એસેસમેન્ટ વર્ષ દાખલ કર્યા બાદ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. કરદાતાનો જન્મદિવસ ફોર્મ 26AS ખોલવા માટે પાસવર્ડની જેમ ઉપયોગ થાય છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રભાવને ઘટાડવાની ફોર્મૂલા પર કામ કરી રહી છે બીજેપી, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવો અને પછી.
Next Article ઓડિયો લીક મામલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up