By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવતા અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ જવાનું ટાળજો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આવતા અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ જવાનું ટાળજો
GeneralMumbai

આવતા અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ જવાનું ટાળજો

HM News
Last updated: 06/07/2022 7:25 AM
HM News
3 years ago
Share
SHARE

મૉન્સૂન સિસ્ટમ ડેવલપ થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ભારોભાર સંભાવના છે પાકિસ્તાન તરફ ફેંકાઈ જતાં વાદળોને કારણે ગુજરાત છેલ્લા એક વીકથી મૉન્સૂનના રાહ જોતું હતું પણ ગઈ કાલે મૉન્સૂન સિસ્ટમ ડેવલપ થતાં અને અરબી સમુદ્ર પર સાયક્લોનિક પ્રેશર જનરેટ થતાં મેઘમહેર ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્ર-કચ્છ પર જોવા મળી હતી.ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા અડતાલીસ કલાક દરમ્યાન સિસ્ટમ અકબંધ રહેવાની હોવાથી આવતા અડતાલીસ કલાક દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી શક્યતા છે.

ગઈ કાલે ગુજરાતના જૂનાગઢ,પોરબંદર,અમરેલી સહિતના ત્રીસ જિલ્લાના ૧પ૬ તાલુકાઓમાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.સૌથી વધારે વરસાદ જૂનાગઢ અને પોરબંદરમાં પડ્યો હતો,જ્યારે ગઈ કાલે પહેલી વાર કચ્છમાં પણ વરસાદનું આગમન થયું હતું.જૂનાગઢ જિલ્લામાં એકથી પાંચ વરસાદ હતો,જ્યારે પોરબંદર જિલ્લામાં બેથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો તો રાજકોટમાં અષાઢી માહોલ વચ્ચે માત્ર ચાલીસ મિનિટમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પલસાણા અને ચોર્યાસી તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.

ગઈ કાલે પડેલા વરસાદના કારણે ગુજરાતના ડૅમોમાં પહેલી વાર નવા પાણીની આવક થતાં ગુજરાત સરકારે પણ રાહત અનુભવી હતી.ઉત્તર ગુજરાતમાં પીવાનું પાણી સપ્લાય કરતા ડૅમોમાંથી પંદર ડૅમમાં ૧૨ ટકાથી પણ ઓછું પાણી છે.ગઈ કાલે ઉત્તર ગુજરાતમાં પણ એકથી અઢી ઇંચ વરસાદ પડતાં સ્વાભાવિક રીતે લોકોનો ઉચાટ ઓસર્યો હતો.

ボンズカジノの初回入金ボーナスの仕組み!ボーナス出金条件も解説
”સાંપ કે ખૌફ સે જંગલ નહીં છોડા કરતે”, શાયરાના અંદાજમાં સંજય રાઉતની વધુ એક ટ્વીટ
ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે સ્ટોક્સની નિયુક્તિ : બ્રોડ-એન્ડરસનનું પુનરાગમન
EXCLUSIVE : અમદાવાદનો 20 વર્ષનો યુવાન બિઝનેસમેન રાજસ્થાન બિઝનેસ સમિટમાં ભાગ લેશે, ઇલેક્ટ્રિક વ્હીકલના નેપાળ અને લદ્દાખમાં શો રૂમ શરૂ કર્યાં
મારૂતિ કંપની બનાવશે વેન્ટિલેટર અને માસ્ક
Share This Article
Facebook Email Print
Previous Article canlı skor bahis – Canlı Skor
Next Article ‘ભારત વિશ્વગુરુ છે, જો ને ભાજપ એની શાન…, મારો પરિવાર, ભાજપ પરિવાર…’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up