By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતુ થઇ જશે : ચા-પાન-બીડી-હેર કટીંગ સલુન-ફરસાણની દુકાનો ખુલશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતુ થઇ જશે : ચા-પાન-બીડી-હેર કટીંગ સલુન-ફરસાણની દુકાનો ખુલશે
GeneralGujarat NowSaurashtra

આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતુ થઇ જશે : ચા-પાન-બીડી-હેર કટીંગ સલુન-ફરસાણની દુકાનો ખુલશે

HM News
Last updated: 18/05/2020 8:06 AM
HM News
6 years ago
Share
SHARE

– રીક્ષા અને બસો શરૂ થશે : બજારોમાં નિયમ લાગુ પડશે : એક દિવસ અડધી દુકાનો તો બીજા દિવસે બીજી અડધી દુકાનો ખુલે તેવી વ્યવસ્થા રહેશે: આજથી દેશવ્યાપી લોકડાઉન ૪.૦નો અમલ શરૃ : રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સમાં થતી સમીક્ષા : જે બાદ છૂટછાટોની યાદી જાહેર થશે : પાન-માવાની દુકાનો,ચા-ફરસાણની દુકાનો,હેર કટીંગ સલુન,રેસ્ટોરન્ટની હોમ ડીલીવરી,ઓફિસો અને દુકાનો વગેરે ખોલવા મંજુરી અપાશે : પ્રતિબંધો માત્ર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં જ રહેશે : શાળા-કોલેજો,મોલ,ધાર્મિક મેળાવડા, મંદિરો,જાહેર સમારંભ હજુ બંધ જ રહેશે : સાંજે ૭ થી સવારે ૭ સુધીનો કર્ફયુ પણ રહેશે : સાંજે ૫ ની આસપાસ દુકાનો બંધ કરવી પડશે

રાજકોટ, તા. ૧૮ : આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્રના અર્થતંત્રની ગાડી પાટે ચડી જશે તેવું જાણવા મળે છે.લોકો તથા વેપારી આલમ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તે બધી બાબતો આવતીકાલથી ‘અનલોક’ થઇ જશે.એટલે કે બજારો ફરીથી ખુલી જશે.આવતીકાલથી હેર કટીંગ સલુન,ફરસાણ,ચા-પાનના ગલ્લા સહિતની દુકાનો સંપૂર્ણપણે ખુલી જશે.જોકે,નિયમોનું પાલન કરવાનું રહેશે એટલે કે ભીડભાડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે.બજાર માટે એવું નક્કી થયુ હોવાનું જાણવા મળે છે કે ત્યાં ઓડ-ઇવનનો નિયમ લાગુ પડશે.એટલે કે એક દિવસે અમુક દુકાનો ખુલે તો બીજા દિવસે બીજી દુકાનો ખુલે.સરકાર આ બધી વ્યવસ્થાને અંતિમ ઓપ આપી રહી છે અને સાંજ સુધીમાં તેની સત્તાવાર જાહેરાત થશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સતત એવો આગ્રહ રાખ્યો છે કે ગુજરાત-સૌરાષ્ટ્રનું અર્થતંત્ર ફરી દોડતુ થાય અને સૌને રોજીરોટી ફરી મળવી શરૂ થાય. આવતીકાલથી બસ અને બસ અને રીક્ષા પણ ચાલુ થાય તેવા પાકા નિર્દેશો મળી રહ્યા છે.ગુજરાત-સૌરાષ્ટ્ર કાલથી અનલોક થશે પરંતુ અનેક પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે.આ પહેલાના અહેવાલો મુજબ ગઈકાલે કેન્દ્ર સરકારે લોકડાઉન ૪.૦ તા. ૩૧મી મે સુધી લંબાવી દીધુ છે,રંતુ છૂટછાટો આપવાનો અધિકાર જે તે રાજ્ય સરકારો ઉપર નિર્ધારીત કર્યો હોવાને પગલે જે તે રાજ્ય સરકારો પણ છૂટછાટો આપવા અંગેની માર્ગદર્શિકાઓ ઘડી રહી છે.ગુજરાતમાં પણ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાત અનુસાર આજે સવારે મુખ્ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સીંગનો પ્રારંભ થયો છે જેમા જે તે જિલ્લાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ પછી સાંજ સુધીમાં છૂટછાટો અંગેની યાદી બહાર પાડવામાં આવે તેવી શકયતા છે.જો કે ગુજરાતે કેન્દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્તપણે પાલન કરવાનું નક્કી કર્યુ હોવાથી સાંજે ૭ થી સવારના ૭ સુધી ગુજરાતમાં કર્ફયુ ચાલુ રહેશે.જે પણ છૂટછાટ અપાશે તે ૭ પહેલા અમલી બનશે.જો બજારો,દુકાનો વગેરે ખોલવાની મંજુરી અપાશે તો તે સાંજ સુધીની જ રહેશે. મળતા સમાચાર મુજબ કોરોના સંકટને પહોંચી વળવા કેન્દ્રની મોદી સરકારે લોકડાઉન ૪.૦ બે સપ્તાહ લંબાવ્યુ છે. તેમણે છૂટછાટોમાં રમતગમત સંકુલ,સલુન શોપ અને બસોની પણ વાત જણાવી છે.કેન્દ્રએ શાળા,કોલેજો,જીમ,ધાર્મિક સ્થળો,સિમેના, મોલ્સ વગેરે બંધ રાખવાની જાહેરાત કરી છે.ગુજરાતમાં પણ આ બધુ બંધ રહેશે.મંદિરો પણ ૩૧મી સુધી બંધ રહેવાના છે.જો કે કેન્દ્રએ આપેલી સત્તા અનુસાર ગુજરાત સરકારે આર્થિક પ્રવૃતિ પુનઃ શરૂ કરવા તૈયારી શરૂ કરી દીધી છે.આજે સવારે ૧૧ વાગ્યાથી મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના કલેકટરો,મ્યુનિસિપલ કમિશ્નરો સાથે વિડીયો થકી બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે અને આ બેઠકને આધારે સાંજ સુધીમાં છૂટછાટોની યાદી જાહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વેપાર-ધંધા પુનઃ શરૂ થાય તે માટે સરકારે મન બનાવ્યુ હોવાથી મોટાભાગની દુકાનો આવતીકાલથી ખુલી જશે એટલુ જ નહિ જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચા-પાનના ગલ્લાઓને પણ આવતીકાલથી ખોલવાની મંજુરી સરકાર આપી દે તેવી શકયતા છે. જો કે આ બધી છુટ કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં અમલી નહિ બને.આવતીકાલથી હોટલો ફુડની હોમ ડીલીવરી પણ કરી શકશે.મિઠાઈ અને ફરસાણની દુકાનો પણ આવતીકાલથી ખુલી જાય તેવી શકયતા છે.બસો પણ નિયમોને આધીન શરૂ થાય તેવી શકયતા છે.ગુજરાતમાં આવતીકાલથી જ જાહેરમાં થુંકવા પર ૨૦૦ રૂ.નો દંડ અમલી બનશે.સરકાર દ્વારા સાંજ સુધીમાં આ અંગેની જાહેરાત કરી દેવામાં આવશે.જો કે લોકોએ અનેક પ્રકારના નિયમોનું પાલન કરવુ પડશે.ભીડભાડ ન થાય તે રીતે દુકાનો અને ઓફિસો ખોલવાની રહેશે.સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફયુનુ પાલન કરવુ પડશે.એવુ જાણવા મળે છે કે દુકાનો ખોલવાની મંજુરી અમુક કલાકો પુરતી જ રહેશે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં આર્થિક પ્રવૃતિ શરૂ થાય અને લોકોને રોજીરોટી પુનઃ મળવી શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ પણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી.તેને પગલે હવે ગુજરાત પણ છુટછાટો આપવા તરફ જઈ રહ્યુ છે. સાંજે કઈ જાહેરાત થાય છે તેના પર સૌની મીટ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાલથી શું ખૂલશે ? શું નહિ ? સાંજ સુધીમાં થશે ગાઈડલાઈન જાહેર : ચા-પાનના ગલ્લાઓને પણ આવતીકાલથી ખોલવાની મંજુરી
Next Article હળવદ : કેનાલ-ચણાનું ખરીદ કેન્દ્ર ચાલુ કરવા ભાજપના નેતાઓની રજૂઆત કશું ઉપજતું નથી !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up