By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આવતીકાલે ખુલશે વૈષ્ણોદેવીના દ્વાર, રોજના માત્ર 2,000 યાત્રાળુઓ કરી શકશે દર્શન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આવતીકાલે ખુલશે વૈષ્ણોદેવીના દ્વાર, રોજના માત્ર 2,000 યાત્રાળુઓ કરી શકશે દર્શન
GeneralNational

આવતીકાલે ખુલશે વૈષ્ણોદેવીના દ્વાર, રોજના માત્ર 2,000 યાત્રાળુઓ કરી શકશે દર્શન

HM News
Last updated: 15/08/2020 6:39 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : વૈષ્ણોદેવી યાત્રા 16 આવતીકાલથી શરૂ થશે. આઠ પુજારીઓ અને શ્રાઇન બોર્ડના 11 કર્મચારીઓ સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ હવે તેની SOPમાં ફેરફાર કરાયા છે,જેમાં પ્રથમ અઠવાડિયામાં પ્રતિદિવસ માત્ર બે હજાર યાત્રાળુઓ સામેલ થશે.આ યાત્રાળુઓમાં જમ્મુ-કાશ્મીરમાં 1900 તથા અન્ય રાજ્યોના 100 યાત્રાળુઓ હશે.અગાઉ પાંચ હજાર લોકોને સમાવિષ્ટ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.ઈલેક્ટ્રીક વાહનો,પેસેન્જર રોપવે અને હેલિકોપ્ટર સેવા સરળતાથી ચાલશે. કોરોના મહામારીના કારણે આ યાત્રાય ય 18 માર્ચથી બંધ છે.

યાત્રામાં સામેલ થવા ઓનલાઈન નોંધણી ફરજીયાત

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે,યાત્રામાં સામેલ થવા માટે પહેલા ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. અન્ય ક્ષેત્રો અને જમ્મુ-કાશ્મિરના રેડ ઝોન જિલ્લાના લોકોએ તેમની સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ પણ લાવવાનો રહેશે.આ રિપોર્ટની તપાસ હેલીપેડ,ડયોઢી ગેટ, બાણગંગા,કટરામાં કરવામાં આવશે.યાત્રાળુઓ માટે માસ્ક,ફેસ કવર પહેરવું ફરજીયાત રહેશે અને તમામ યાત્રાળુઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે,યાત્રા સરળતાપૂર્વક ચાલે તે માટે ઈલેક્ટ્રીક વાહન, યાત્રી રોપવે અને હેલીકોપ્ટર સેવાઓને સામાજીક અંતરનું પાલન કરી ચલાવવામાં આવશે. ભીડ એકઠી ન થાય તે માટે આરતી અને વિશેષ પૂજામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ભક્તોની સુવિધા માટે ક્લોક રૂમ ખોલવામાં આવશે,જ્યારે બ્લેન્કેટ સ્ટોર બંધ રહેશે.

ઘોડા અને પાલખીને હાલ મંજુરી નહીં

યાત્રા દરમિયાન ઘોડા,પાલખીને સામેલ કરવાની મંજૂરી અપાઈ નથી. 10 વર્ષથી ઓછી ઉંમર અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો,સગર્ભાઓ,બિમાર લોકોને યાત્રામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

CEOએ જણાવ્યું કે, ભક્તો માટે માત્ર તાલોકોટ માર્ગ પર બે જગ્યા પર પ્રસાદ કેન્દ્ર ખોલવામાં આવશે.આ પ્રસાદ કેન્દ્રો મફત લંગર અને સાંઝી છતમાં ખોલવામાં આવશે.કટડાથી મંદીર તરફ જવા માટે પારંપરિક માર્ગ બાણગંગા, અર્દધ કુંવારી અને સાંઝી છતનો ઉપયોગ કરવાનો રહેશે,જ્યારે મંદિરથી પરત આવવા માટે હિમકોટી-તારકોટ માર્ગનો ઉપયોગ કરાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લાલ કિલ્લા પર આપેલા ભાષણમાં પીએમ મોદીએ કરી સ્ત્રી સશક્તિકરણની વાત
Next Article આ કેડર નહીં હોવાથી ગુજરાતના શહેરી વિકાસને ગ્રહણ – કોઇનું કામ કોઇ કરી રહ્યું છે.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up