By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવતીકાલે ભારત બંધ દરમિયાન આ સેવાઓને અસર થવાની સંભાવના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આવતીકાલે ભારત બંધ દરમિયાન આ સેવાઓને અસર થવાની સંભાવના
GeneralNational

આવતીકાલે ભારત બંધ દરમિયાન આ સેવાઓને અસર થવાની સંભાવના

HM News
Last updated: 07/12/2020 7:47 AM
HM News
5 years ago
Share
SHARE

ખેડૂત ગત 11 દિવસથી દિલ્હીમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂત સંગઠનોએ 8મી ડિસેમ્બરે ‘ભારત બંધ’ નું એલાન કર્યું છે.જેમાં અનેક રાજનીતિક પાર્ટીઓ અને જાહેર સંગઠનોએ સમર્થન આપ્યું છે.કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે પાંચ બેઠકો યોજાઈ હતી.પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂત સંગઠનોએ ‘ભારત બંધ’ નો એલાન કર્યો છે.9 ડિસેમ્બરે એક વાર ફરી ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત થશે.પરંતુ ખેડૂતોએ પહેલા જ ખેડૂત સંગઠનોએ તમામ લોકોને ભારત બંધમાં જોડાવવાની અપીલ કરી છે.

8 ડિસેમ્બરે શું-શું રહેશે બંધ?

કિસાન નેતા બલદેવ સિંહ કહ્યું કે, 8 ડિસેમ્બરે આંદોલન સવારે 8 કલાકથી સાંજ સુધી ચાલશે.ખેડૂત આંદોલન માત્ર પંજાબના ખેડૂતોનું નથી.પણ સમગ્ર ભારતના ખેડૂતોનું છે એટલે જ અમે આંદોલનને મજબૂત બનાવવા માટે ભારત બંધનું એલાન કર્યું છે.આ આંદોલન શાંતિપૂર્ણ રહેશે.અમે કોઈને પણ હિંસા કરવાની પરવાનગી નહીં આપીશું.

બંધના સમય દરમિયાન દુકાન અને વ્યવસાય બંધ રહેશે. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે.દૂધ-ફળ અને શાકભાજીનું વેચાણ બંધ રહેશે.પરંતુ લગ્નના કાર્યક્રમોને અને એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓને છૂટ આપવામાં આવી છે.

‘ભારત બંધ’ માં ગુજરાતના 250 ખેડૂતોએ આપ્યું સમર્થન

8 ડિસેમ્બરે ગુજરાતના 250 ખેડૂતો ભારત બંધને સમર્થન આપશે.તેમજ ગુજરાતના રાજકોટ,ગોંડલ,સુરત અને અમલસાડનું માર્કેટ યાર્ડ ભારત બંધનું સમર્થન કરશે.
ભારત બંધને આ રાજનીતિક પાર્ટીઓએ આપ્યું સમર્થન

કોંગ્રેસ,TRS, તૃણમૂલ કોંગ્રેસ, રાજદ, વામ ,દ્રમુક, શિવસેના, સપા, રાકાંપા, NCP અને આપ સહિત અન્ય પાર્ટીઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.રાજનીતિક પાર્ટીઓની સાથે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ બંધનું સમર્થન કર્યું છે.

મુન્નાભાઇ MBBS : છ ચોપડી ભણેલા કામરેજના MLA ઝાલાવાડીયાએ કોરોના દર્દીના બોટલમાં ઇન્જેક્શન મુક્યું
રાંદેર ઝોનમાં બે કલાકમાં બે ઇંચ સિવાય અન્યત્ર છુટોછવાયો વરસાદ
સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ઇઝરાયેલે ફાડી UNHRCની રિપોર્ટ, કહ્યું તેની સાચી જગ્યા કચરા ટોપલીમાં
હસારંગાના સ્પિન મેજિક સામે હૈદરાબાદની શરણાગતિ : બેંગ્લોરની ૬૭ રનથી આસાન જીત
આભ ફાટ્યું : જમ્મૂ-કાશ્મીરમાં 40 લોકો લાપતા, હિમાચલમાં ભારે ખાનાખરાબી, સાતના મોતની આશંકા
Share This Article
Facebook Email Print
Previous Article ખેડૂતોના વિરોધનું સમર્થન કરવા સ્ટંટબાજી : હરિયાણાનો દુલ્હો લગ્ન કરવા ટ્રેકટરમાં આવ્યો
Next Article ભારત બંધના એલાનને ગુજરાતના ખેડૂતો બાદ વેપારીઓનું પણ સમર્થન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up